એક-બે નહીં, આ 5 ફિલ્મો પુષ્પા 2’નો રેકોર્ડ તોડી શકે છે, આ વર્ષે રિલીઝ થશે આ ફિલ્મ

વર્ષ 2024માં આવેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ બોલિવુડ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. સાઉથની આ ફિલ્મે હિન્દી ભાષામાં બમ્પર કમાણી કરી છે. હવે સવાલ એ છે કે, આ ફિલ્મનો રેકોર્ડ કોણ તોડશે

| Updated on: Jan 01, 2025 | 1:17 PM
વર્ષ 2024ને આપણે અલવિદા કહી ચૂક્યા છીએ. ગત્ત વર્ષે અનેક બોલિવુડ અને સાઉથની ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમણે બમ્પર કમાણી કરી હતી. પરંતુ જે ધમાલ અલ્લુ અર્જુનની પુષ્પા 2એ વર્ષના છેલ્લા મહિને કર્યો છે. તેને તોડવો મુશ્કિલ છે. પુષ્પા 2 હિન્દીમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

1 / 7
હવે સૌના મનમાં એક જ સવાલ આવે છે કે, પુષ્પા 2નો આ રેકોર્ડ તોડવાની હિંમત કોણ કરશે. 2025માં સલમાન ખાનથી લઈ સની દેઓલ અને ઋતિક રોશન જેવા મોટા સ્ટાર ફિલ્મો રિલીઝ થવાની છે. આ ફિલ્મો પુષ્પા 2નો હિન્દીમાં રેકોર્ડ તોડી શકે છે.કારણ કે પુષ્પા 2ના હિન્દી વર્ઝને માત્ર 26 દિવસમાં 758.9 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી લીધી છે.

2 / 7
સલમાન ખાન 2024માં માત્ર કેમિયો જ કરતો જોવા મળ્યો હતો. ચાહકો તેની ફિલ્મની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન આ વર્ષે ઈદ પર ચાહકોને ગિફટ આપશે. સિંકદરમાં સલમાન ખાન અલગ જ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મના ટીઝરને પણ સારા વ્યુ મળ્યા છે. હવે આશા છે કે, આ ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરી શકે છે.

3 / 7
 અક્ષય કુમાર આ વર્ષે સ્કાય ફોર્સમાં જોવા મળશે. આ ફિલ્મ રિપબ્લિક ડે વીકેન્ડ પર રિલીઝ થશે. પરંતુ મેકર્સે આ ફિલ્મ પર કોઈ અપટેડ આપ્યું નથી. સ્ત્રી 2 બનાવનાર દિનેશ વિઝાન અને અમર કૌશિકે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મથી વીર પહાડિયા ડેબ્યુ કરશે, ફિલ્મમાં સારા અલી ખાન પણ જોવા મળશે.

4 / 7
વર્ષ 2010માં આવેલી ફિલ્મ હાઉસફુલની સીરિઝનો પાંચમો પાર્ટ આ વર્ષે રિલીઝ થશે. આ પહેલા 4 પાર્ટ રિલીઝ થઈ ચૂક્યા છે. 6 જૂન 2025ના રોજ રિલીઝ થઈ રહેલી  આ ફિલ્મમાં બોલિવુડ સ્ટારનો જમાવડો જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે.માનવામાં આવે છે કે, આ ફિલ્મ બમ્પર કમાણી કરી શકે છે.

5 / 7
ફિલ્મ વૉર 2 પણ આ લિસ્ટમાં સામેલ છે. જે કમાણીના રેકોર્ડ તોડી શકે છે.વર્ષ 2019માં આવેલી ઋતિકરોશન અને ટાઈગર શ્રોફની વોરે બમ્પર કમાણી કરી હતી. હવે આ વખતે મેકર્સે ફ્રેન્ચાઈઝીને બીજા પાર્ટમાં જૂનિયર એનટીઆરની એન્ટ્રી કરી છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 14 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થશે.

6 / 7
સની દેઓલે 2023માં ફિલ્મ ગદર 2એ ધમાકેદાર કમાણી કરી છે. લાંબા સમય બાદ સની દેઓલ મોટા પડદે પરત ફરી રહ્યા છે. હવે સની દેઓલ ફિલ્મ લાહૌર 1947માં જોવા મળશે. આ ફિલ્મે આમિર ખાને પ્રોડ્યુસ કરી છે અને તેનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે. આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળશે.

7 / 7

બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના

અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !

સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">