28 માર્ચ 2025

SRHની હાર બાદ  કાવ્યા મારનને આવ્યો ગુસ્સો

IPL 2025ની સાતમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે  5 વિકેટથી પરાજય થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં  સનરાઈઝર્સ હૈદરાબાદની  આ પહેલી હાર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ દરમિયાન SRHની માલકિન કાવ્યા મારન સ્ટેડિયમમાં હાજર હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

SRHની હાર બાદ કાવ્યા મારનની પ્રતિક્રિયા વાયરલ થઈ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કાવ્યા મારનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે પોતાની ટીમના પ્રદર્શનથી ખૂબ જ નિરાશ દેખાતી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચ દરમિયાન કાવ્યા મારન પણ ઘણી વખત ગુસ્સે થતી જોવા મળી હતી.  પોતાની ટીમની હાર બાદ તે નિરાશ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કાવ્યા મારનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે દાંત ભીંસતી જોવા મળી હતી. આ ઉપરાંત, તે ઉદાસ બેઠેલી જોવા મળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કાવ્યા મારન SRHની લગભગ દરેક મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહે છે અને ટીમની જીત-હાર પર ખુશી-દુઃખ વ્યક્ત કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM