What India Thinks Today 2025 Summit: WITT ના મંચ પર પહોંચ્યા PM મોદી, જુઓ Video
આજે ભારત શું વિચારે છે 2025 સમિટ: TV9 WITT ના ભવ્ય મંચ પર પહોંચેલા પીએમ મોદીનું સ્વાગત માય હોમ્સ ગ્રુપના ચેરમેન ડૉ. રામેશ્વર રાવે કર્યું. તેમણે કહ્યું કે તમારા નેતૃત્વમાં દેશ વિકાસનો એક નવો અધ્યાય લખી રહ્યો છે. તમારા ડિજિટલ ઇન્ડિયા વિઝનથી દેશના અર્થતંત્રને નવી ગતિ મળી છે.

Published on: Mar 28, 2025 05:33 PM
Latest Videos