Olympics 2036 : આસારામ આશ્રમમાં ઓલિમ્પિક ઈવેન્ટ યોજાશે ! જાણો શું છે ગુજરાત સરકારની યોજના
ઓલિમ્પિક 2036ની તૈયારીઓ માટે મોટેરામાં 3 આશ્રમની જમીન સંપાદિત કરવામાં આવશે. જેમાં આસારામના આશ્રમનો પણ સમાવેશ થાય છે. આ આશ્રમોને સરકાર દ્વારા વૈકલ્પિક જગ્યાઓ અથવા વળતર આપવામાં આવશે. રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ત્યાં રહેતા લોકોનું સ્થળાતંર પણ કરવામાં આવશે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
ઓલિમ્પિક રમતની દુનિયામાં મુખ્યત્વે 4 પ્રકારે આયોજન કરવામાં આવે છે. જેમાં સમર ઓલિમ્પિક, વિન્ટર ઓલિમ્પિક્સ, પેરાલિમ્પિક્સ અને યુથ ઓલિમ્પિક ગેમ્સનો સમાવેશ થાય છે. ઓલિમ્પિકના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી

શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?

મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!

તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે