સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર IPL 2025માં ચર્ચામાં છે

28 : March

Photo : Instagram

આઈપીએલ ઓક્શનમાં અનસોલ્ડ હતો

28 : March

Photo : Instagram

પરંતુ હવે તે સૌથી વધુ વિકેટ લઈને પર્પલ કેપની રેસમાં આગળ છે

28 : March

Photo : Instagram

ક્રિકેટર શાર્દુલ ઠાકુરની પત્ની મિતાલી ખુબ સુંદર છે

28 : March

Photo : Instagram

શાર્દુલ ઠાકુર અને મિતાલીએ વર્ષ 2021માં સગાઈ કરી હતી 

28 : March

Photo : Instagram

 બે વર્ષ પછી એટલે કે ફેબ્રુઆરી 2023માં લગ્નના બંધનમાં બંધાયા હતા

28 : March

Photo : Instagram

 બંને એક બીજાને સ્કૂલના સમયથી ઓળખે છે

28 : March

Photo : Instagram

શાર્દુલ ઠાકુરની પત્ની મિતાલી પારુલકર એક બેકરી કંપનીની માલિક છે

28 : March

Photo : Instagram

 આ બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે

28 : March

Photo : Instagram

શાર્દુલ ઠાકુર અને મિતાલીની જોડી ચાહકોને ખુબ પસંદ આવે છે

28 : March

Photo : Instagram