29 March 2025

ઘરમાં કરોળિયાનું જાળુ બનાવવું શુભ છે કે અશુભ? જાણો અહીં

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરની સકારાત્મકતા વધારવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ ઘણીવાર સાફ કરવા છતાં ખૂણાઓમાં ગંદકી રહી જાય છે

Pic credit - google

ખાસ કરીને તેવી બંધ અને ખૂણાવાળી જગ્યાઓ પર કરોળિયા જાળા બનાવે છે

Pic credit - google

ત્યારે કરોળિયાનું ઘરમાં જાળુ બનાવવું શુભ કે અશુભ? ચાલો જાણીએ વાસ્તુ શાસ્ત્ર શુ કહે છે

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરમાં કરોળિયાનું જાળુ અશુભ માનવામાં આવે છે, તે ઘરમાં અને ઘરમાં રહેતી વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર કરે છે

Pic credit - google

કરોળિયાનું જાળું બેડરુમમાં હોય તો તે માનસિક તણાવ વધારે છે. પતિ-પત્ની વચ્ચે હંમેશા મતભેદની સ્થિતિ રહે છે અને વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર લાંબા સમય સુધી ઘરના ખૂણામાં કરોળિયાના જાળા હોય તો આર્થિક સમસ્યાઓનો સામનો કરતા કરવો પડે છે અને પૈસાની ખોટ પડે છે

Pic credit - google

આ સિવાય ઘરના મંદિરમાં જો કરોળિયો જાળુ બનાવે તો તે દુર્ભાગ્યનું કારણ માનવામાં આવે છે

Pic credit - google

તેમજ જો કરોળિયો રસોડામાં જાળુ બનાવે તો પરિવારના સભ્યોને હંમેશા કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે ઘરમાં કરોળિયાનું જાળું વાસ્તુ દોષનું કારણ બને છે. જેના કારણે પારિવારિક જીવનમાં ઘણીવાર તણાવની સ્થિતિ સર્જાય છે.

Pic credit - google

તેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને શુકન શાસ્ત્રના આધારે લેવામાં આવેલી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google