આ શું કર્યું.. લગ્નના ફોટા કર્યા ડિલીટ, રણવીર સિંહે Instagram પર થી હટાવ્યો રેકોર્ડ, શું છે કારણ?
રણવીર સિંહના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોટો ફેરફાર જોવા મળ્યો છે. તેના હેન્ડલને જોતા સ્પષ્ટ થાય છે કે તેણે 2023 પહેલાની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જેમાં તેના અને દીપિકા પાદુકોણના લગ્ન અને રિસેપ્શનની તસવીરો પણ સામેલ છે. જો કે આવું શા માટે કરવામાં આવ્યું છે અને શા માટે થયું છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
Most Read Stories