Budget 2025: દેશના સૌથી મહત્વપૂર્ણ આર્થિક દસ્તાવેજ, બજેટ સ્પિચ કેવી રીતે તૈયાર થાય છે, વાંચો વિગતવાર
1 ફેબ્રુઆરીએ રજૂ થનાર નાણામંત્રીનું આ 8મું બજેટ હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકારી તિજોરીનું સંચાલન કરતી વખતે ઘણી જાહેરાતોને સંતુલિત રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories