Rakul Preet Singh Photos : પિંક ગાઉનમાં રકુલ પ્રીતની જોવા મળી ગ્લેમરસ સ્ટાઈલ, ફેન્સે તેની ફેશન સેન્સના કર્યા વખાણ

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એક ઈવેન્ટમાં પિંક ગાઉનમાં પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસના ગોર્જિયસ પિંક ગાઉન લુકએ ફેન્સનું દિલ જીતી લીધું હતું. ફેન્સને એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 8:22 PM
એક્ટ્રેસ રકુલ પ્રીત પોતાની ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે હાલમાં જ પિંક ગાઉનમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. (Image: Instagram)

1 / 5
આ તસવીરોમાં રકુલે ખૂબ જ સુંદર બ્લશ પિંક ગાઉન પહેર્યું છે. આ ડ્રેસમાં એક્ટ્રેસ કોઈ રાજકુમારીથી ઓછી નથી લાગી રહી. લોન્ગ ટ્રેલ ડ્રેસમાં એક્ટ્રેસ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. (Image: Instagram)

2 / 5
આ ગાઉન વેસ્ટ ફીટેડ છે. આ ગાઉનના બોટમમાં ફ્લેયર સાથે વ્હાઈડ પ્લીટ્સ છે. આ સાથે ગાઉનમાં અસિમિટ્રિક કટ છે. જે આ ગાઉનને સ્ટાઈલિશ લુક આપી રહ્યો છે. (Image: Instagram)

3 / 5
પિંક ગાઉનમાં નૂડલ સ્ટાઈલના સ્ટ્રેપ્સ છે. પ્લંજિંગ નેકલાઈન છે. એક્ટ્રેસે આ પિંક ગાઉનને મિનિમલ એક્સેસરીઝ સાથે સ્ટાઈલ કર્યું છે. એક્ટ્રેસે વ્હાઈટ એન્ડ બ્લેક કલરની સ્ટડ ઈયરિંગ્સ કૈરી કરી છે. (Image: Instagram)

4 / 5
એક્ટ્રેસે તેના વાળને મિડલ પાર્ટેડ બનમાં સ્ટાઈલ કર્યા છે. પિંક ગાઉન લુક માટે સટલ મેકઅપ કર્યો છે. બ્લશ પિંક ડ્રેસ સાથે રકુલે બ્લેક હીલ્સ પહેરી હતી. (Image: Instagram)

5 / 5
Follow Us:
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

g clip-path="url(#clip0_868_265)">