એવા ડાયરેક્ટર જે પોતાની ફિલ્મો માટે વિવાદોમાં જ રહે છે, તો જાણો વિવાદિત ડાયરેક્ટર અનુભવ સિંહાના પરિવાર વિશે

એક એવા બોલિવુડ ડાયરેક્ટર જેની ફિલ્મો સંદેશ આપે છે અને ચર્ચામાં રહે છે, પરંતુ તે ઘણીવાર વિવાદોમાં ફસાયેલી જોવા મળે છે. અમે વાત કરી રહ્યા છીએ અનુભવ સિંહા વિશે, નેટફિલ્ક્સની વેબ સિરીઝ IC 814 ધ કંધાર હાઈજેક વિવાદમાં આવી ગઈ છે. તો આજે આપણે અનુભવ સિંહાના પરિવાર તેમજ ફિલ્મી કરિયર વિશે વાત કરીશું.

| Updated on: Sep 03, 2024 | 4:31 PM
22 જૂન 1965ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જન્મેલા નિર્માતા નિર્દેશક અનુભવ સિંહાએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન નાના-મોટા તમામ સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અનુભવ  સિંહાએ તેની ફિલ્મોથી ચાહકોનું ધ્યાન ખેચ્યું છે.

1 / 11
 તમને જણાવી દઈએ કે અનુભવ સિંહા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીના સારા મિત્ર છે. કોલેજના દિવસોમાં બંને રૂમમેટ હતા.બંને સંઘર્ષના દિવસોમાં પણ સાથે હતા, જેનો ઉલ્લેખ અનુભવ સિંહાએ કપિલ શર્મા શોમાં કર્યો હતો.

2 / 11
બોલિવુડના વેબ સિરીઝ અને ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિંહાના પરિવાર તેમજ ફિલ્મી કરિયર વિશે જાણો

3 / 11
અનુભવ સિંહાએ રોમેન્ટિક ફિલ્મ તુમ બિન દ્વારા નિર્દેશન કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મની સ્ટોરી અનુભવે સિંહાએ પોતે લખી હતી. 3 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 4.43 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

4 / 11
અનુભવ સિંહા એક ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને લેખક છે. જે બોલિવુડની ફિલ્મોમાં કામ કરે છે. તે રા.વન (2011), તુમ બિન (2001), દસ (2005), મુલ્ક (2018), આર્ટિકલ 15 (2019), થપ્પડ (2020), ભેદ (2023) અને IC 814: ધ કંદહાર જેવી ફિલ્મો બનાવી છે.

5 / 11
અનુભવ સિંહાનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રેમ ગોવિંદ સિંહા અને સુશીલા સિંહાને ત્યાં થયો હતો. તે કલાગઢ, ગઢવાલ, ગવર્નમેન્ટ ઈન્ટર કોલેજ, અલ્હાબાદ અને ક્વીન્સ કોલેજ, વારાણસીમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે 1987માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું છે.

6 / 11
ડાયરેક્ટરે 4 ડિસેમ્બર 1990ના રોજ મુંબઈ જતા પહેલા થિયેટર આર્ટિસ્ટ તરીકે નવી દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું હતું.ત્યારબાદ તેમણે મોટું નામ કમાયું હતું.

7 / 11
તેમની પત્ની રત્ના સિંહા પણ એક દિગ્દર્શક છે ,જેમણે રાજકુમાર રાવ અને કૃતિ ખરબંદા અભિનીત 2017ની ફિલ્મ શાદી મેં જરુર આનાથી ડેબ્યૂ કર્યું હતું.

8 / 11
વર્ષ 2011માં અનુભવે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે રા-1નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કરીના કપૂર અને અર્જુન રામપાલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે તે વર્ષની બોક્સ ઓફિસ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

9 / 11
ડાયરેક્ટર અનુભવ સિંહાની નવી વેબ સિરીઝ IC 814 ધ કંધાર હાઈજેક નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે. જેમાં પંકજ કપૂર અને નસરુદ્ધીન શાહ અને કુમુદ મિશ્રા જેવા ટેલેન્ટેડ સ્ટાર છે. આ વેબ સિરીઝમાં અંદાજે 100થી વધુ સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

10 / 11
ડાયરેક્ટર અનુભવ સિંહા ઉપર આરોપ છે કે, તેમણે આતંકીઓના રિયલ નામ છુપાવ્યા છે.તેમણે વેબ સિરીઝમાં આતંકવાદીઓના નામ બર્ગર, ડૉક્ટર, ભોલા, શંકર અને ચીફ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

11 / 11
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">