એકબીજાના થયાં પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, કપલના લગ્નની તસવીરો થઈ વાયરલ

Kriti Kharbanda-Pulkit Samrat Wedding: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી હવે લગ્ન કરી લીધા છે. બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે જેના પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

| Updated on: Mar 16, 2024 | 1:52 PM
બોલિવુડના પાવર કપલ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ કાયમ માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, કપલે તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ ગયા છે. (Image: Instagram)

1 / 5
વેડિંગ સેરેમની હરિયાણાના માનેસર સ્થિત હોટેલ ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં રાખવામાં આવી હતી. પ્રી-વેડિંગ ફંક્શનમાં ખૂબ જ ધૂમ મચાવી હતી. હવે બંનેના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. (Image: Instagram)

2 / 5
કૃતિ પિંક કલરના લહેંગામાં સુંદર લાગી રહી છે. આ દરમિયાન પુલકિત ગ્રીન શેરવાનીમાં જોવા મળ્યો હતો. (Image: Instagram)

3 / 5
તમને જણાવી દઈએ કે પુલકિતની શેરવાનીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. પુલકિતની શેરવાની પર ઘણા મંત્રો છપાયેલા જોવા મળ્યા હતા. અભિનેતાની શેરવાનીની ડિઝાઈન એકદમ અલગ રહી છે. (Image: Instagram)

4 / 5
તસવીરો શેર કરતા કૃતિએ લખ્યું છે કે ઊંડા વાદળી આકાશથી સવારના કિરણો સુધી. ઉતાર-ચઢાવ પર હંમેશા તમે. શરૂઆતથી અંત સુધી, જ્યારે પણ મારું હૃદય કંઈક અલગ ધબકે છે તે તમારા માટે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">