હોળી રમતા યોગી આદિત્યનાથે કહ્યું- આપણે એક થઈશું તો કોઈ તાકાત આપણને રોકી નહીં શકે
હોળી ઘૂળેટીના પાવન પર્વ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમાન્ય નાગરિકોની સાથે હોળીનો તહેવાર ઉજવ્યો હતો. ગોરખપુરમાં ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા યોગીએ કહ્યું કે, જો આપણે સૌ એક થઈશુ તો વિશ્વની તોઈ તાકાત આપણને રોકી નહીં શકે. વિશ્વની કોઈ શક્તિ તેને વિકાસ કરતા રોકી શકશે નહીં. સીએમએ કહ્યું, હોળીનો સંદેશ સરળ છે - એકતા થકી જ આ દેશ એક થઈ શકશે.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો

IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?

રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો

દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત

યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો