AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : જાણો ગાંધીનગરનો ઇતિહાસ, તેનું જૂનું નામ શું હતું અને તે ગુજરાત રાજ્યનું પાટનગર કેવી રીતે બન્યું?

ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગરનું નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના માનમાં રાખવામાં આવ્યું છે. અમદાવાદની વધતી જતી વસ્તી અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

| Updated on: Apr 20, 2025 | 7:24 PM
Share
ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે, એ જ ગુજરાત જ્યાં સ્વતંત્રતા સંગ્રામે એક નવો ઇતિહાસ લખ્યો હતો. આ શહેર અમદાવાદની ઉત્તરે સાબરમતીના કિનારે આવેલું એક સુંદર શહેર છે. આ શહેરને હરિત નગર અથવા ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

1 / 9
ગુજરાતના પાટનગર ગાંધીનગરની રચના ચંદીગઢ બાદ પ્લાન્ડ શહેર તરીકે કરવામાં આવી છે. ગાંધીનગરે હરિયાળીની દૃષ્ટિએ એક ખાસ ઓળખ ઊભી કરી છે. ટૂંકા ગાળામાં આ શહેરે એટલું બધું હાંસલ કર્યું છે કે આજે દરેકને તેના પર ગર્વ છે.

2 / 9
સ્વતંત્રતા પછી, 1960 માં, જ્યારે મુંબઈનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થયું, ત્યારે તેને ગુજરાતની રાજધાની તરીકે સત્તાવાર દરજ્જો મળ્યો. આ શહેરનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

3 / 9
ગાંધીનગરની ડિઝાઇન એચ.કે. મેવાડાએ કરી હતી. જો આપણે ગાંધીનગર શહેરની સ્થાપત્ય પર નજર કરીએ તો તે એક સુનિયોજિત શહેર તરફ પણ ઇશારો કરે છે.

4 / 9
શહેરને 30 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે, જે સુવ્યવસ્થિત અને પર્યાવરણમિત્ર છે. શહેરની 50% જમીન હરિયાળી છે, જે Green City તરીકે ઓળખાય છે.

5 / 9
ગાંધીનગર માત્ર એક રાજધાની નહીં, પણ ભવિષ્યનું સ્માર્ટ અને ઈકો-ફ્રેન્ડલી શહેર છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને GIFT City દ્વારા આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ હબ બની રહ્યું છે.

6 / 9
સફળ શહેરી આયોજન અને હરિયાળાને કારણે, ગાંધીનગર ભારતના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન પામે છે. આગામી વર્ષોમાં "સ્માર્ટ સિટી પ્રોજેક્ટ" અંતર્ગત વધુ ડેવલપમેન્ટ થવાનું છે.

7 / 9
આ ઐતિહાસિક રીતે સમૃદ્ધ શહેરમાં ઘણા સુંદર પર્યટન સ્થળો છે, જે ફક્ત સ્થાનિક જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓનું પણ ધ્યાન આકર્ષિત કરે છે. અહીંનું મહાત્મા મંદિર  મ્યુઝિયમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જણાવે છે.

8 / 9
સ્વામી નારાયણ સંપ્રદાયના અક્ષરધામ મંદિરનો ગાંધીનગરના મુખ્ય સ્થળોમાં સમાવેશ થાય છે. મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી, ટોય મ્યુઝિયમ અને તાજેતરમાં 5 સ્ટાર રેલ્વે સ્ટેશન મુખ્ય સીમાચિહ્નો છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સાથે ગાંધીનગરમાં IIT અને NIFT ફેશન ડિઝાઇનિંગ જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે.

9 / 9

"Green City" થી લઈને "Smart City" સુધી ગાંધીનગર ભવિષ્ય માટે એક આદર્શ ગુજરાત રાજ્ય નું પાટનગર બની રહ્યું છે. ગાંધીનગરની આવી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ

જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ

ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા

g clip-path="url(#clip0_868_265)">