AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi Celebration : ગુજરાતના સૌથી મોટા હોળી દહનની તસવીરો આવી સામે, ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો

પાલજ ગામમાં 700 વર્ષથી ઉજવાતી 35 ફૂટ ઉંચી ભવ્ય હોળી ગુજરાતમાં પ્રખ્યાત છે. હજારો ભક્તો હોળીના દર્શન માટે ઉમટી પડે છે. મહાકાળી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવાય છે અને ગ્રામજનો અંગારા પર ચાલે છે.

| Updated on: Mar 13, 2025 | 9:43 PM
Share
રાજ્યભરમાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના પાલજ ગામે રાજ્યની સૌથી ઉંચી અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવી છે, જે 35 ફૂટની ઊંચાઈ ધરાવે છે. હોળીના દર્શન માટે હજારો લોકોની ભીડ ઉમટી પડી છે અને મહાકાળી માતાના પૂજન સાથે આ પ્રગટ્યનો આરંભ થયો હતો.

1 / 5
પાલજ ગામમાં 700 વર્ષથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે. અહીં 30 x 35 ફૂટની આકૃતિવાળી આ હોળી પ્રગટાવવામાં આવે છે, જેના ધગધગતા જ્વાળાઓ આશરે 100 ફૂટ સુધી ઉંચા ઉઠતા જોવા મળતા હોય છે. આ અનોખો અને અલૌકિક નજારો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

2 / 5
ગામના મહાકાળી માતાના મંદિર પ્રત્યે શ્રદ્ધા દર્શાવવા, પ્રગટ્ય પછી અહીંના પૂજારી અને ગ્રામજનો ધગધગતા અંગારા પર ચાલે છે. શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું આ દૃશ્ય લોકો માટે અદભૂત અનુભવ આપે છે અને ખાસ વાત એ છે કે આ પરંપરામાં આજદિન સુધી કોઈપણ જાતની દુર્ઘટના થઈ નથી.

3 / 5
હોળીના પ્રાગટ્ય માટે દસથી પંદર દિવસ પહેલાં જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. ગામના યુવાનો 200 થી 300 ટન લાકડાં ભેગા કરે છે અને 35 ફૂટ ઊંચી હોળી માટે સમાન વ્યવસ્થા ગોઠવે છે. આ સમયે કેરી, મહુડો અને રાયસના ડોડાના હાર બનાવવાની પરંપરા છે અને ભક્તો હોળીની પરિક્રમા કરે છે. માન્યતા છે કે આ તાપ લીધા પછી વર્ષ દરમિયાન શારીરિક તકલીફો રહેતી નથી.

4 / 5
હોળીના દિવસે ગામમાં મેળાનું પણ આયોજન થાય છે, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ પર્વની વિશિષ્ટતા એ છે કે હોળીના જ્વાળાની દિશા પરથી આવનાર વર્ષ માટે ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ પરંપરાએ પાલજ ગામને ગુજરાતભરમાં આગવી ઓળખ આપી છે.

5 / 5

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે.  ભક્તિના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">