Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃતિ ખરબંદા

કૃતિ ખરબંદા

કૃતિ ખરબંદાનો જન્મ 29 ઓક્ટોબર 1990ના રોજ દિલ્હીમાં થયો છે. તેના પિતાનું નામ અશ્વિની ખરબંદા અને માતાનું નામ રજની ખરબંદા છે. કૃતિ ખરબંદાનો નાનો ભાઈ સીઈઓ છે. કૃતિની નાની બહેનનું નામ ઈશિતા ખરબંદા છે. જેમના લગ્ન થઈ ચૂક્યા છે. તે કૃતિથી નાની છે.કૃતિ ખરબંદા બોલિવુડ પહેલા તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સાઉથ સિનેમામાં સારું નામ કમાઈ ચૂકી છે. તે સાઉથની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે. કૃતિ ખરબંદાની બોલિવુડ અભિનેતા સાથે પુલકિત સમ્રાટ સાથે સગાઈ થઈ ચૂકી છે. બંન્ને સ્ટાર કેટલીક ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે.

Read More

Actress Denim Look : આલિયા ભટ્ટથી લઈને કિયારા અડવાણી અને કૃતિ ખરબંદા સુધી, આ અભિનેત્રીઓનો જુઓ હટકે ડેનિમ લુક

Actress in denim look : ભારતીય સિનેમાની અભિનેત્રીઓએ હંમેશા તેમની પસંદગીઓ અને તેમના દેખાવથી ફેશન સ્ટેટમેન્ટનું લેવલ વધાર્યું છે. વિશ્વભરના ફેન્સ અને દર્શકો તેણીને માત્ર તેની અભિનય ક્ષમતા માટે જ નહીં પરંતુ તેની શાનદારમ ફેશન સેન્સ માટે પણ તે લોકોને મંત્રમુગ્ધ કરે છે. આ સિઝનમાં 'ડેનિમ ફેશન ટ્રેન્ડ' પૂરજોશમાં હોવાથી અભિનેત્રીઓ પણ ડેનિમ કપડાં પહેરતી જોવા મળે છે.

લગ્નના મંડપમાં ખુબ જ રડ્યા હતા પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, જુઓ વીડિયો

કૃતિ અને પુલકિતે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગયા મહિને લગ્ન કરી લીધા હતા. હવે આ કપલના લગ્નનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે. જેને ચાહકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

હળદર કે માટી…..? કૃતિ ખરબંદા – પુલકિત સમ્રાટની તસવીરો જોયા પછી યુઝર્સ છે મુંઝવણમાં

અભિનેત્રીઓ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે તેમની હલ્દી ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પરંતુ હલ્દીના આ કાર્યક્રમમાં હળદરનો રંગ જોઈને નેટીઝનોને વિવિધ પ્રશ્નો થયા લાગ્યા છે.

એકબીજાના થયાં પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, કપલના લગ્નની તસવીરો થઈ વાયરલ

Kriti Kharbanda-Pulkit Samrat Wedding: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી હવે લગ્ન કરી લીધા છે. બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે જેના પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">