Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Besan Chilla Recipe: ધૂળેટી રમીને થાકી ગયા છો ? ઝટપટ ઘરે બનાવો બેસન ચીલા

ગુજરાતમાં સામાન્ય રીતે ચણાના લોટની વાનગીઓ વધારે ખાવામાં આવતી હોય છે. પરંતુ કેટલીક વાનગીઓ બનાવવામાં સમય વધારે જાય છે.તો આજે અમે સરળતાથી અને ઝટપટ બનાવી શકાય તેવી વાનગી

| Updated on: Mar 14, 2025 | 2:53 PM
મોટાભાગના લોકો ઘરે બેસનના ચીલા બનાવવતા હોય છે. પરંતુ નાની નાની ચૂક થઈ જવાના કારણે ચીલા પાતળા અને ગોળ બનતા નથી. તો કેટલીક વાર ચીલા તુટી જાય છે.

1 / 5
બેસનના ચીલા બનાવવા માટે બેસન, હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું, ડુંગળી, લીલા મરચા, આદુ, લસણની પેસ્ટ, લીલા ધાણા સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 5
એક મોટા બાઉલમાં બેસન લો. તેમાં હળદર, લાલ મરચા પાઉડર, ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ધીમે- ધીમે પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. ધ્યાન રાખો બેટરમાં ગાંઠા ન રહી જાય.

3 / 5
હવે ખીરામાં સમારેલી ડુંગળી, લીલું મરચું, આદુ - લસણની પેસ્ટ, લીલા ધાણા ઉમેરી બધુ જ બરાબર મિક્સ કરી લો. જો તમારે આ તમામ સામગ્રી ઉપર નાખવી હોય તો તમે એવી રીતે પણ ચીલા બનાવી શકો છો.

4 / 5
એક નોન-સ્ટિક તવાને ગરમ કરો. તેના પર થોડું તેલ અથવા બટર ઉમેરો. ત્યારબાદ એક ચમચો બેટર તવા પર નાખી તેને ગોળ આકારમાં ફેલાવી લો. ત્યારબાદ તેમાં થોડું તેલ છાંટો અને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકવવા દો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ

હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !

સ્વામિનારાયણનો ફૂલદોલોત્સવ: અમદાવાદ કુમકુમ મંદિરમાં રંગોનો ઉત્સવ

આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ ફળદાયી રહેશે, જાણો આજનું રાશિફળ

Ahmedabad : અમરાઈવાડીમાં તેલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

સોમનાથ-ભાવનગર હાઈવે પર 30 મુસાફર ભરેલી બસ પલટી

સરખેજ-બાવળા બેફામ કાર અકસ્માતનો CCTV વીડિયો

g clip-path="url(#clip0_868_265)">