ચહલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ 2023માં રમી હતી

Photo : Twitter

14 : March

ભારતીય સ્ટાર લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો

Photo : Twitter

14 : March

 ​​યુઝવેન્દ્ર ચહલ IPL 2025 પછી વિદેશી ટીમ માટે રમતા જોવા મળશે

Photo : Twitter

  લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ચહલે એક ટીમ સાથે કરાર કર્યો છે

Photo : Twitter

   તે અગાઉ પણ આ ટીમનો ભાગ રહી ચૂક્યો છે

Photo : Twitter

  યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર ઇંગ્લેન્ડમાં રમાનારી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવા માટે તૈયાર છે

Photo : Twitter

   ચહલ 2025 સીઝનમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતા જોવા મળશે

Photo : Twitter

  તેનો આ કોન્ટ્રાક્ટ જૂનથી 2025 સીઝનના અંત સુધી રહેશે 

Photo : Twitter

  2024 T20 વર્લ્ડ કપની વિજેતા ટીમનો ભાગ હતો

Photo : Twitter

  હવે તે IPL 2025 દરમિયાન એક્શનમાં જોવા મળશે

Photo : Twitter