AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate Ghughra Recipe: બાળકોને પસંદ આવે તેવા ચોકલેટ ઘુઘરા ઘરે જ બનાવો, હોળી બનાવો શાનદાર

હોળી પર લોકો ઘરે અવનવી વાનગીઓ બનાવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને બજારમાં મળતા અને બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા ચોકલેટ ઘુઘરાની રેસિપી જણાવીશું. જે બાળકોને જ નહીં મોટાઓની પણ ફેવરેટ સ્વીટ બની જશે.

| Updated on: Mar 13, 2025 | 9:42 AM
Share

ચોકલેટ ઘુઘરા બનાવવા માટે મેંદો, ઘી, ડાર્ક ચોકલેટ, માવો, ખાંડ, સૂકા ફળો, કોકો પાઉડર, એલચી પાઉડર, દૂધ, તળવા માટે તેલ અથવા ઘી સહિતની સામગ્રીની જરુરત પડશે.

1 / 5
ચોકલેટ ઘુઘરા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદાના લોટને સારી રીતે ચાળી લો. તેમાં ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે થોડુ થોડુ પાણી ઉમેરો તેનો કઠણ લોટ બાંધી લો. આ લોટને 20 મિનિટ ઢાંકી રાખો.

2 / 5
હવે એક પેનમાં થોડુક ઘી લો. તેમાં માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ખાંડનો પાઉડર, કાપેલા ડ્રાય ફ્રટસ, કોકો પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરો. હવે આ બધા જ મિશ્રણમાં બરાબર મિક્સ કરી લો.

3 / 5
જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે ઓગાળેલી ચોકલેટ મિક્સ કરી બરાબર હલાવી લો. હવે લોટના નાના ગોળા બનાવી તેને વણી લો. તેમાં તૈયાર કરેલો ચોકલેટ ઘુઘરાનો માવો મુકો. ત્યારબાદ રોટલીની કિનારીઓ પર દૂધ લગાવી ઘુઘરાનો આકાર આપી દો. તમે ઈચ્છો તો ચંદ્રકલાનો આકારના ઘુઘરા પણ બનાવી શકો છો.

4 / 5
હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ત્યારબાદ ઘુઘરાને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે તમે ઘુઘરાને સર્વ કરી શકો છો. જો ઘુઘરાને વધારે ચોકલેટી બનાવવા હોય તો તળેલા ઘુઘરાને ઓગાળેલી  ચોકલેટથી કોટ કરીને પણ સર્વ કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

g clip-path="url(#clip0_868_265)">