Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી કોને થશે કરોડોનું નુકસાન? જાણો

BCCI ટુંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરી શકે છે. હવે આનો ફાયદો કોને થશે અને કોને નુકસાન થશે. તો હવે ખબર પડશે. BCCI આ ખેલાડીઓને બહાર કરીને કેટલાક નવા ચેહરાને તક આપી શકે છે.

| Updated on: Mar 13, 2025 | 4:02 PM
 ટીમ ઈન્ડિયાના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને BCCI દ્વારા ટુંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈ સૌ કોઈ રસપ્રદ છે કારણ કે, અનેક ઉલેટફેર જોવા મળી શકે છે. આ ઉલેટફેર થતો જોવા મળશે. તેમાં કેટલાકે ક્રિકેટને અલવિદા કહ્યું છે. તો કેટલાક ખેલાડીઓ એવા પણ છે, જે કોઈ ફોર્મેટમાં રમી રહ્યા નથી પરંતુ કોન્ટ્રાક્ટમાં છે.BCCI આ ખેલાડીઓને બહાર કરીને કેટલાક નવા ચેહરાને તક આપી શકે છે.

1 / 8
 બીસીસીઆઈ તરફથી ટીમ ઈન્ડિયાનો જે સેન્ટ્રલ કોન્ટ્રાકટ જાહેર કરવામાં આવે છે. તેમાં ખેલાડીઓને 4 ગ્રેડમાં ભાગ પાડવામાં આવે છે. ગ્રેડ એ, ગ્રેડ બી અને ગ્રેડ સી, જૂના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ એ પ્લસમાં 4 ખેલાડીઓ છે. આ ગ્રેડમાં તે ખેલાડીઓ સામેલ હોય છે.

2 / 8
જે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં સક્રિય રહે છે.પરંતુ હવે બુમરાહ સિવાય આ ગ્રેડમાં સામેલ રોહિત શર્મા, વિરાટ , જાડેજાએ ટી20માંથી સંન્યાસ લીધો છે. તો બની શકે કે, બીસીસીઆઈ તેના ગ્રેડમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકે, જો આવું થયું તો આ 3 ખેલાડીઓને ઓછામાં ઓછું 2 કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે.

3 / 8
 નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત-વિરાટ-જાડેજા ઉપરાંત મોહમ્મદ સિરાજનો ગ્રેડ પણ ઘટાડી શકાય છે. તે હાલમાં A ગ્રેડમાં છે. પરંતુ, એવું લાગતું નથી કે તે નવા કરારમાં આ ગ્રેડ જાળવી શકશે. બીસીસીઆઈ તેમને ગ્રેડ એ થી ગ્રેડ બી માં મૂકી શકે છે. મતલબ કે જો આવું થાય, તો તેમને પણ 2 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

4 / 8
 ગ્રેડ  એ પ્લસના ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી વર્ષના 7 કરોડ રુપિયા મળે છે. તો ગ્રેડ એના ખેલાડીઓને 5 કરોડ રુપિયા મળે છે. ગ્રેડ બીમાં 3 કરોડ રુપિયા વર્ષમાં આપવામાં આવે છે. તો ગ્રેડ સીના ખેલાડીઓને 1 કરોડ રુપિયા મળે છે. જો રોહિત, વિરાટ, જાડેજાને ગ્રેડ એ પ્લસ ગ્રેડથી ગ્રેડ એમાં નાંખવામાં આવે છે. તે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ તેમણે 7ના સ્થાને 5 કરોડ રુપિયા જ મળશે. એટલે 2 કરોડ રુપિયા ઓછા મળશે.

5 / 8
હવે સવાલ એ છે કે, નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કોને લોટરી લાગશે અને કોને નુકસાન થશે. જે ખેલાડીઓને નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બીસીસીઆઈ બહાર કરવાનું વિચારી શકે છે. જેમાં રજત પાટીદાર, કે.એસ ભરત, જિતેશ શર્મા, આર અશ્વિન, આવેશ ખાન જેવા ખેલાડીોના નામ આવી શકે છે. તેમાંથી અશ્વિન તો સંન્યાસ લેવાને કારણે બહાર થઈ શકે છે.

6 / 8
અન્ય ખેલાડીઓ કોઈ પણ ફોર્મેટમાં નહી રહે તેનો મતલબ કે, તે ટીમમાંથી બહાર હોવાનું બની શકે છે. જેમાં અશ્વિનને છોડી બધા ખેલાડીઓ ગ્રેડ સીના છે. મતલબ કે, જે વર્ષના 1 કરોડ રુપિયા મળતા હતા. જો નવા કોન્ટ્રાક્ટથી બહાર થાય છે, તો નહી મળે.

7 / 8
બીસીસીઆઈ આ ખેલાડીઓને બહાર કરી શ્રેયસ અય્યરને ફરીથી કોન્ટ્રાક્ટમાં વાપસી કરીશકે છે. અય્યર સિવાય વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા 2 એવા ખેલાડીઓ છે. જેને નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ હોવું લગભગ નક્કી લાગી રહ્યું છે. આ ખેલાડીઓ જો નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં આવે છે. તો તેને કેટલી રકમ મળશે. તે તેના ગ્રેડિંગથી નક્કી થશે.

8 / 8

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">