સલમાન ખાનના શોમાં કોઈ બીમાર પડે તો તેની સારવાર કેવી રીતે થશે? બિગ બોસ કરે છે આ તૈયારી
બિગ બોસના ઘરમાં પ્રવેશતા પહેલા સ્પર્ધકો તેમના મેડિકલ રિપોર્ટથી લઈને ડાયેટ સુધીની દરેક માહિતી ચેનલ અને પ્રોડક્શન હાઉસને આપે છે. બિગ બોસના આ ઘરમાં જનાર સેલિબ્રિટી ન તો કાગળ લઈ જઈ શકે છે કે ન તો તેમનો ફોન. આ જ કારણ છે કે નિર્માતાઓ તેમની સુરક્ષાથી લઈને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સુધીની તમામ જવાબદારીઓ સંભાળે છે.
Most Read Stories