Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush-Aishwarya Divorce : 20 વર્ષ બાદ રજનીકાંતની દિકરી એશ્વર્યા અને ધનુષના થયા છુટાછેડા

સાઉથ અભિનેતા ધનુષ અને રજનીકાંતની દિકરી એશ્વર્યા છેલ્લા 18 વર્ષથી લગ્નના બંધનમાં બંઘાયેલી હતી. પરંતુ 2 વર્ષ પહેલા કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. ધનુષ અને એશ્વર્યાની સ્ટોરી ખુબ ફિલ્મી છે. બંન્ને 2 બાળકોના માતા-પિતા પણ છે.

| Updated on: Nov 28, 2024 | 1:36 PM
સાઉથ સુપરસ્ટાર ધનુષ અને રજનીકાંતની દીકરી એશ્વર્યાના છુટાછેડા થઈ ચૂક્યા છે. બંન્નેના લગ્ન 2024માં થયા હતા. 2 બાળકોના માતા-પિતા પણ છે.સન ટીવીના અહેવાલો અનુસાર, ચેન્નાઈ ફેમિલી વેલ્ફેર કોર્ટે બંનેને છૂટાછેડાની મંજૂરી આપી દીધી છે.

1 / 5
 એશ્વર્યા અને ધનુષ છેલ્લા 2 વર્ષથી અલગ રહેતા હતા. આ પહેલા 3 વખત છુટાછેડા મામલે સુનાવણી પણ થઈ હતી. ધનુષ અને એશ્વર્યા રજનીકાંતે બંન્ને આ મામલે સુનાવણી સેશન અટેન્ડ કરી ન હતી. હવે બંન્નેના છુટાછેડા થયા છે.

2 / 5
   2 વર્ષ પહેલા ધનુષે પોતાના સોશિયલ મીડિયા પર પત્ની એશ્વર્યાથી અલગ થયાના સમાચાર શેર કર્યા હતા. તેમણે પોસ્ટમાં લખ્યું હતુ, મિત્ર,પ્રેમી અને માતા-પિતા આ 18 વર્ષની યાત્રા શાનદાર રહી છે. ધનુષે વર્ષ 2002માં ફિલ્મ થુલુવાઢો ઈલામઈથી કરિયરની શરુઆત કરી હતી. 2 વર્ષમાં ધનુષે મોટું નામ કમાય લીધું હતુ.

3 / 5
એશ્વર્યાને ધનુષની ફિલ્મ કઢાલ કોદન ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મ જોયા બાદ સુપરસ્ટાર રજનીકાંતની દિકરી એશ્વર્યા ધનુષને મળવા પણ પહોંચી હતી. ધનુષના વખાણ કર્યા હતા. બંન્ને મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ છે.

4 / 5
ધનુષ અને એશ્વર્યાના લગ્ન સમયે ધનુષની ઉંમર 23 વર્ષ અને એશ્વર્યાની ઉંમર 21 વર્ષની હતી. ધનુષ એક ડાયરેક્ટર કસ્તુરિયા રાજાનો દિકરો છે.ધનુષ અને એશ્વર્યા અવાર નવાર ચર્ચામાં પણ રહે હતી

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">