Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, આ 16 ખેલાડીઓને મળ્યું સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વખતે કુલ 16 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાંથી 3 ખેલાડીઓને ગ્રેડ A માં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે, 4 ખેલાડીઓ ગ્રેડ Bનો ભાગ છે અને 9 ખેલાડીઓ ગ્રેડ Cનો ભાગ છે.

| Updated on: Mar 24, 2025 | 2:38 PM
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષે 2004-25 માટે મહિલા ક્રિકેટર્સના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ આ વખતે ટીમ ઈન્ડિયાની કુલ 16 મહિલા ખેલાડીઓને આમાં સ્થાન આપ્યું છે,

1 / 8
બીસીસીઆઈએ મહિલા ક્રિકેટર્સના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને 3 ભાગ પાડ્યા છે. 17માંથી 3 ખેલાડીઓને ગ્રેડ એમાં રાખ્યા છે. ગ્રેડ બીમાં 4 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ સિવાય 9 ખેલાડીઓને ગ્રેડ સીમાં રાખવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેબર 2025 સુધી છે.

2 / 8
બીસીસીઆઈએ ગ્રેડ એમાં કેપ્ટન હરમનપ્રીત સિવાય સ્મૃતિ મંધાના અને દીપ્તી શર્માને રાખ્યા છે. તેમજ બી ગ્રેડમાં 4 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ 4 ખેલાડીમાં રેણુકા ઠાકુર, જેમિમા રોડ્રિગ્સ, ઋચા ધોષ અને શેફાલી વર્મા છે.

3 / 8
આ સિવાય યસ્તિકા ભાટિયા, રાધા યાદવ, શ્રેયંક પાટિલ, તિતાસુ સાધુ, અરુંધતિ રેડ્ડી, અમનજોત કૌર ઉમા છત્રી, સ્નેહા રાણા અને પુજા વસ્ત્રાકરને પણ ગ્રેડ સીમાં રાખવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્રેસ રિલીઝ કરી આની જાહેરાત કરી હતી.

4 / 8
 મીડિયા રિપોર્ટ મુજબ ગ્રેડ એમાં સામેલ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તી શર્માને 50-50 લાખ રુપિયા મળશે.

5 / 8
 રેણુકા ઠાકુર,જેમિમા રોડ્રેગ્સ, ઋચા ધોષ અને શેફાલી વર્માને 30-30 લાખ રુપિયા આપવામાં આવશે. આ સિવાય ગ્રેડ સીમાં સામેલ તમામ 9 ખેલાડીને વર્ષના 10-10 લાખ રુપિયા મળશે. ગત્ત વર્ષે ત્રણેય ગ્રેડ માટે આ રકમ આપવામાં આવી હતી.

6 / 8
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ મહિલા અને પુરુષ ખેલાડી ને એક મેચ ફી આપે છે પરંતુ સેન્ટ્રલ કોન્ટ્રક્ટમાં ખુબ મોટું અંતર છે. પુરુષ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી છે.

7 / 8
જેમાં ગ્રેડ એ પ્લસ પણ છે. આ ગ્રેડ માટે ખેલાડીઓને 7 કરોડ રુપિયા મળે છે. ગ્રેડ એ કેટેગરીમાં 5 કરોડ રુપિયા, ગ્રેડ બીમાં 3 કરોડ રુપિયા અને ગ્રેડ સીમાં સામેલ ખેલાડીઓને 1 કરોડ રુપિયા વર્ષના મળે છે.

8 / 8

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને

પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">