Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23 March 2025 રાશિફળ વીડિયો: આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો આજનું રાશિફળ

23 March 2025 રાશિફળ વીડિયો: આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો આજનું રાશિફળ

| Updated on: Mar 23, 2025 | 8:56 AM

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?ભ

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

મેષ રાશિ :-

આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જમીનની ખરીદી અને વેચાણથી આર્થિક લાભ થશે, પિતા તરફથી આર્થિક મદદ મળી શકે

મિથુન રાશિ :

આજે આર્થિક ક્ષેત્રમાં ખર્ચનું સંતુલન કરવું પડશે, ઘર-ખર્ચમાં વધારો થશે, સખત મહેનત કરવાથી આર્થિક લાભ થશે

વૃષભ રાશિ  :-

આજે સંચિત મૂડી શુભ કાર્યક્રમોમાં વધુ ખર્ચ થઈ શકે, ધંધામાં મહેનત કર્યા પછી આર્થિક લાભ થશે, પૈસાની લેવડ-દેવડમાં ખાસ કાળજી રાખવી

કર્ક રાશિ:

આજે વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચો, નાણાંની આવકની સાથે-સાથે નાણાંનો ખર્ચ પણ વધુ થશે, સંપત્તિ સંબંધિત વિવાદો થઈ શકે

સિંહ રાશિ:

આજે તમારી આર્થિક સ્થિતિ ચિંતાજનક રહેશે, આર્થિક બાબતોમાં સામાન્ય સુધારાની તકો રહેશે, ખરીદી અને વેચાણ સંબંધિત તકો પ્રાપ્ત થશે

કન્યા રાશિ:

આજે તમારા સારા નિર્ણયને કારણે તમારા વ્યવસાયમાં મોટો આર્થિક લાભ થશે, આવક વધવાના સંકેત મળશે, વૈભવી વસ્તુઓ પર વધારે પૈસા ખર્ચ થઈ શકે

તુલા રાશિ:

આજે તમને પૈતૃક સંપત્તિ મળી શકે, તમને કોઈ સહકર્મી તરફથી પૈસા અથવા મૂલ્યવાન ભેટ મળી શકે, આર્થિક અને વ્યવસાયિક યોજનાઓનો વિસ્તાર થશે

વૃશ્ચિક રાશિ:

આજે આર્થિક બાબતોમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે, આવકની સાથે સાથે ખર્ચ પણ સમાન પ્રમાણમાં થવાની શક્યતા, પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવી રાખો.

ધન રાશિ :

આજે અચાનક મોટો ખર્ચ થઈ શકે, વેપારમાં જોખમ લેવાનું ટાળો, અન્યથા મોટું આર્થિક નુકસાન થઈ શકે, ધંધામાં આર્થિક લાભ થશે

મકર રાશિ :-

પ્રોપર્ટીની ખરીદી અને વેચાણમાં સાવધાની રાખો, વેપારમાં લાભ અને પ્રગતિની તકો રહેશે, આજીવિકા નોકરીના ક્ષેત્રમાં રોકાયેલા લોકોને તેમની મહેનતનું ફળ મળશે

કુંભ રાશિ:

આજે તમારી સંચિત મૂડી કાર્યક્ષેત્રમાં વધુ પડતી ખર્ચ થશે, વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે, ઘર અને ધંધાકીય સ્થળની સજાવટ પર ઘણા પૈસા ખર્ચ થશે

મીન રાશિ:

આજે આર્થિક લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, કામમાં વધારે ધ્યાન આપવું પડશે

g clip-path="url(#clip0_868_265)">