Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 March 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળશે, જાણો આજનું રાશિફળ

22 March 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળશે, જાણો આજનું રાશિફળ

| Updated on: Mar 22, 2025 | 9:04 AM

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?ભ

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

મેષ રાશિ :-

આજે તમને શાસન સંબંધિત બાબતોમાં સફળતા મળશે, તમને કોઈ ખાસ વ્યક્તિનો સાથ મળશે, નોકરીમાં પ્રમોશનની સંભાવના

વૃષભ રાશિ  :-

આજે વિચારેલા કામમાં સફળતા મળવાની સંભાવના રહેશે, મહત્વપૂર્ણ કામમાં સંઘર્ષ વધી શકે, લાંબા અંતરની યાત્રા પર જવાના ચાન્સ રહેશે

મિથુન રાશિ :

આજે તમે સુસ્તી અને આળસનો શિકાર બની શકો છો, કામમાં ચપળતા લાવવી પડશે અને ઉત્સાહ સાથે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે વધુ લાભ અને શાંતિનો રહેશે, તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો, કોઈપણ મહત્વપૂર્ણ કાર્યમાં સમજી વિચારીને કામ કરો

સિંહ રાશિ:

આજે કાર્યક્ષેત્રમાં અવરોધો ઓછા થશે, આવકના સ્ત્રોત વધશે, વેપારના ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવા વેપારમાં રસ વધશે

કન્યા રાશિ

આજે તમે કોઈ નજીકના મિત્રને મળશો, નોકરીમાં નોકરિયાતોનો સહયોગ વધશ, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલબાજી ટાળો

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે સંઘર્ષનો દિવસ રહેશે, વધુ મહેનત કર્યા પછી સંજોગો વધુ સાનુકૂળ બનશે, તમારા વિચારોને સકારાત્મક દિશા આપો

વૃશ્ચિક રાશિ

આજે કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થશે, સહકર્મીઓ તરફથી સહકારભર્યો વ્યવહાર વધશે, અચાનક ધનલાભ થવાની સંભાવના

ધન રાશિ :

આજે પરિવારમાં કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો, બિનજરૂરી પરેશાનીઓ આવી શકે, કોઈ બહારના વ્યક્તિ તમારા પરિવારમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કરશે

મકર રાશિ :-

આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે, સખત મહેનત પછી સફળતા મળશે, વિરોધી પક્ષો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે

કુંભ રાશિ

આજે નોકરીમાં પ્રમોશન મળશે, આધ્યાત્મિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને નોંધપાત્ર સફળતા મળશે, જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે.

મીન રાશિ

આજનો દિવસ કોઈ સારા સમાચાર સાથે શરૂ થશે, વ્યવસાયમાં સમયસર કામ કરો, પ્રગતિની સાથે લાભ થશે, પ્રમોશનની તકો બની રહી

g clip-path="url(#clip0_868_265)">