Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : 13 વર્ષના ક્રિકેટરે સચિન તેંડુલકર અને યુવરાજ સિંહને ખુલ્લો પડકાર ફેક્યો

આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે છે. આ મેચ પહેલા એક ઈન્ટરવ્યુમાં વૈભવ સૂર્યવંશીએ સચિન અને યુવરાજના રેકોર્ડ તોડવાની વાત કરી છે.

| Updated on: Mar 23, 2025 | 11:02 AM
વૈભવ સૂર્યવંશી આઈપીએલનો સૌથી યુવા કરોડપતિ ક્રિકેટર બની ગયો છે. આ ક્રિકેટ લીગમાં તેનું ડેબ્યુ ક્યારે થશે તે જોવાનું રહેશે. આ પહેલા એક નવિદેનમાં તેમણે સચિન અને યુવરાજ સિંહને પડકાર આપ્યો હતો.

1 / 6
Vaibhav Sury આઈપીએલની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બંન્ને ટીમ 23 માર્ચના રોજ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આમને-સામને રહેશે.રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પહેલા 3 મેચ માટે સ્ટેન્ડ ઈન કેપ્ટન તરીકે રિયાન પરાગને રાખ્યો છે. આ સાથે તેમણે  પોતાના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.avanshi

2 / 6
આઈપીલ 2025માં ચાહકોની નજર13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે. વૈભવ આઈપીએલ 2025માં સૌથી યુવા કરોડપતિ છે. તેમને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. આ મામલે તે રેકોર્ડ બનાવી દુનિયાભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.

3 / 6
  વૈભવ સૂર્યવંશી પોતાની ધમાકેદાર બેટિંગ માટે જાણીતો છે. રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શનમાં વૈભવને 1.10 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. બિહારનો રહેવાસી વૈભવ માત્ર 13 વર્ષનો છે. તે ઈન્ટરનેશનલ યુથ ક્રિકેટમાં પણ સદી ફટકારી ચૂક્યો છે.

4 / 6
આજૈ રાજસ્થાન અને  હૈદરાબાદની ટીમ જીત સાથે શરુઆત કરવા માંગશે.તમને જણાવી દઈએ કે, IPL 2025 ની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે હૈદરાબાદમાં રમાશે, સંજુ સેમસનની ઈજાને કારણે રાયન પરાગ ટીમનું નેતૃત્વ કરશે.

5 / 6
વૈભવ સૂર્યવંશી આઈપીએલનો સૌથી યુવા કરોડપતિ ક્રિકેટર બની ગયો છે. આ ક્રિકેટ લીગમાં તેનું ડેબ્યુ ક્યારે થશે તે જોવાનું રહેશે. આ પહેલા એક નવિદેનમાં તેમણે સચિન અને યુવરાજ સિંહને પડકાર આપ્યો હતો.

વૈભવ સૂર્યવંશી આઈપીએલનો સૌથી યુવા કરોડપતિ ક્રિકેટર બની ગયો છે. આ ક્રિકેટ લીગમાં તેનું ડેબ્યુ ક્યારે થશે તે જોવાનું રહેશે. આ પહેલા એક નવિદેનમાં તેમણે સચિન અને યુવરાજ સિંહને પડકાર આપ્યો હતો.

6 / 6

રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન સંજુ સેમસન છે, રાજસ્થાન રોયલ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 2008માં ટાઈટલ જીત્યું હતુ. રાજસ્થાન રોયલ્સના સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">