Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan Century : કાવ્યા મારનના 11.25 કરોડ વસૂલ, ઈશાન કિશને માત્ર 45 બોલમાં બનાવી IPL 2025 ની પહેલી સદી, જુઓ

IPL 2025 માં ઈશાન કિશને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પોતાની પહેલી જ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 45 બોલમાં શતક ફટકારીને ચમત્કાર કર્યો.

| Updated on: Mar 23, 2025 | 5:45 PM
ઈશાન કિશને સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ લાઇન-અપમાં વધુ મજબૂતી ઉમેરી છે, જેમાં પહેલાથી જ ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન જેવા વિસ્ફોટક બેટ્સમેન છે.

1 / 7
હૈદરાબાદે ઈશાનને 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલે કે ટીમ માલિક  કાવ્યા મરનનો તેને ખરીદવાનો એક નિર્ણય કામ કરી ગયો,અને પહેલી જ મેચમાં ઈશાને તેને નફાકારક સોદો સાબિત કરી દીધો છે.

2 / 7
ટીમ બદલાઈ તેમ વલણ પણ બદલાયું. હા, ઈશાન કિશને આઈપીએલ 2025 માં નવી ટીમમાં જોડાતાની સાથે જ હલચલ મચાવી દીધી છે.

3 / 7
છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા ઈશાન કિશને આઈપીએલ 2025 ની પોતાની પહેલી જ મેચમાં ધમાકેદાર સદી ફટકારી હતી.

4 / 7
રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 45 બોલમાં સદી ફટકારીને, ઇશાને બધાને તેની એ જ જૂની શૈલી બતાવી જેણે તેને સ્ટાર બનાવ્યો હતો.

5 / 7
હૈદરાબાદમાં રમાયેલી મેચમાં, ઈશાને 19મી ઓવરમાં 2 રન લઈને આઈપીએલ 2025 અને તેના આઈપીએલ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી.

6 / 7
છેલ્લા કેટલાક સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેલા ઈશાન કિશનએ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પોતાની પહેલી જ મેચમાં બોલરોને બરબાદ કરી દીધા. (All Image - BCCI)

7 / 7

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. IPL ના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">