Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એકમાત્ર અભિનેત્રી, જેણે છૂટાછેડા પર ઠુકરાવી 200 કરોડની એલિમની ! એક પૈસો પણ લેવાની ના પાડી

યુઝવેન્દ્ર તેની પત્ની ધનશ્રીને 4 કરોડ રૂપિયાથી વધુની એલિમની આપી રહ્યો છે. આ દરમિયાન, એક ભારતીય અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે જેણે 200 કરોડની Alimonyને ઠુકરાવી દીધી હતી અને 1 રુપિયો પણ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

| Updated on: Mar 23, 2025 | 11:52 AM
ધનશ્રી છૂટાછેડા લીધા બાદ ઘણી ટ્રોલ થઈ રહી છે. યુઝવેન્દ્ર તેને 4 કરોડ રૂપિયાથી વધુનું એલિમની આપી રહ્યો છે. આ દરમિયાન, એક ભારતીય અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે જેણે 200 કરોડની Alimonyને ઠુકરાવી દીધી હતી અને 1 રુપિયો પણ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

1 / 8
અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ સાઉથની ફેમસ એકટ્રેસ સામંથા રૂથ પ્રભુ છે. સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન 2017માં થયા હતા.

2 / 8
લગ્નના ચાર વર્ષ બાદ આ કપલે અલગ થવાનો નિર્ણય કર્યો. સામંથા અને નાગાએ 2021માં છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે ફેન્સ માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

3 / 8
અહેવાલો અનુસાર, નાગા ચૈતન્યએ છૂટાછેડા પછી સામંથાને 200 કરોડ રૂપિયાની એલિમોની ઓફર કરી હતી. પરંતુ અભિનેત્રીએ તેને લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

4 / 8
થોડા સમય પછી ફરી રિપોર્ટ આવ્યો કે નાગાએ હવે 50 કરોડ રૂપિયાની ઓફર કરી હતી પરંતુ સામંથાએ તે પણ રુપિયા સ્વિકારવાની ના પાડી દીધી હતી.

5 / 8
અહેવાલો અનુસાર, છૂટાછેડા પછી સામંથા ઈમોશનલી ટૂટી ગઈ હતી અને તે બાદ તે ખુબ જ બિમાર પણ પડી ગઈ હતી. તે સમયે તેને પૈસા નહીં પણ માત્ર પ્રેમ જોઈતો હતો.

6 / 8
છૂટાછેડા પછી સામંથાની હાલ ખુબ જ ગંભીર થઈ ગઈ હતી. તેને ઓટો ઇમ્યુન ડિસીઝ હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ તેણે સારવાર માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. થોડા સમય બાદ સામંથા કામ પર પરત ફરી છે. હાલમાં જ તે વરુણ ધવન સાથે સિટાડેલ હની બન્નીમાં જોવા મળી હતી.

7 / 8
ત્યારે ધનશ્રી ચહલના છૂટાછેડાના સમાચાર બાદ એલિમનીને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે ત્યારે સામંથાની પણ વાત સામે આવી છે જેણે 200 કરોડની એલિમની ઠુકરાવી દીધી, જેના આ કામથી લોકો તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે અને કહી રહ્યા છે આ ખરેખર એક ઈન્ડિપેન્ડન્ટ વુમન છે, તે ખરેખર ખુબ સ્વમાની છે.

8 / 8

સામંથાએ 2017માં લગ્ન કર્યા પણ કપલે 2021માં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. આ ન્યૂઝથી સામંથા અને નાગાના ફેન્સ ખુબ નીરાશ થઈ ગયા હતા , ત્યારે સામંથાને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">