Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : કેમ થાય છે પીરિયડ્સ ક્રેપ્સ, કેવી રીતે છુટકારો મેળવવો તે નિષ્ણાત પાસેથી જાણો

પીરિયડ ક્રેપ્સના કારણે મહિલાઓને ખૂબ દુખાવો થાય છે. પીરિયડ ક્રેપ્સ કેમ થાય છે? આમાંથી કેવી રીતે છુટકારો મેળવવો? આ વિશે જાણવા માટે આપણે જાણીશું ડૉ. ચંચલ શર્મા શું કહે છે.

| Updated on: Mar 23, 2025 | 1:03 PM
 કોઈ પણ મહિલાને પીરિયડ દરમિયાન પેટની આસપાસ સહિત કમરમાં દુખાવો થતો હોય છે.કેટલાક કેસમાં આ દુખાવો ખુબ મુશ્કિલ બની જાય છે.

1 / 8

2 / 8
મહિલાઓ પીરિયડના આ દુખાવાથી બચવા માટે પેનકિલર પણ લેતી હોય છે. પરંતુ કેટલીક એવી પદ્ધતિઓ છે. જેનાથી મહિલાઓ આ પેનકિલર દવા લેવાથી બચી શકે છે. તો આના વિશે આપણે વધુ માહિતી ડોકટર પાસેથી જાણીએ.

3 / 8
પીરિયડ દરમિયાન યુટ્રસની માંસપેશિઓ સંકોચાય છે અને તેના કારણે દુખાવો થાય છે. આ સામાન્ય રીતે પીરિયડ શરૂ થયા પછી એક કે બે દિવસ સુધી ચાલે છે. સ્ત્રીઓના શરીરમાં રહેલું પ્રોસ્ટાગ્લાન્ડિન હોર્મોનમાંથી નીકળતું રસાયણ પણ આનું કારણ છે.

4 / 8
કેટલીક મહિલાઓને પીરિયડ દરમિયાન ખુબ દુખાવો થાય છે. આ દુખાવો કેટલાક દિવસ સુધી રહે છે. આ દરમિયાન મહિલાઓ અનેક સમસ્યાનો સામને કરે છે પરંતુ જરુરી નથી કે, આનાથી બચવા દવા લેવી. જો તમે ખાણી-પીણીમાં યોગ્ય ધ્યાન આપો તો આ દુખાવાથી બચી શકો છો.

5 / 8

6 / 8
લીલા અને પાંદડાવાળા શાકભાજીમાં અનેક ગુણો હોય છે. તમારા ડાયટમાં બ્રોકલી,કોબીજ,ફ્લાવર, પાલક સામેલ કરી શકો છો. તેમજ સમય મળતા મેડિટેશન પણ કરો. ઉંડા શ્વાસ લો. ડોક્ટરની સલાહ પ્રમાણે દવાનું સેવન કરો,

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">