24 March 2025

Jioનું સૌથી સસ્તું રિચાર્જ, 11 રૂપિયામાં મળી રહ્યો મોટો ફાયદો

Pic credit - google

Jio પ્રીપેડ ગ્રાહકો માટે ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે જે તેમની જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે છે.

Pic credit - google

અહીં અમે તમને Jioના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન એટલે કે 11 રૂપિયાના પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Pic credit - google

Jio પોર્ટલની વિગતો અનુસાર, યુઝર્સને 11 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 10GB ડેટા મળશે.

Pic credit - google

Jioના 11 રૂપિયાના રિચાર્જમાં યુઝર્સ 10GB ડેટા એક્સેસ કરી શકે છે. પણ તેની વેલિડિટી માત્ર 1 કલાકની છે.

Pic credit - google

Jioના 11 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને માત્ર ડેટા બેનિફિટ્સ મળશે. આ સિવાય યુઝર્સને અન્ય કોઈ લાભ નહીં મળે.

Pic credit - google

IPL મેચ પ્રેમીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો મેચ દરમિયાન ડેટા ખતમ થઈ જાય છે, તો તમે 11 રૂપિયાના રિચાર્જ સાથે 10GB ડેટાનો લાભ મેળવી શકો છો.

Pic credit - google

આ સિવાય Jio પાસે 19 રૂપિયાનો પણ રિચાર્જ પ્લાન છે જેમાં યુઝર્સને માત્ર 1GB ડેટાની ઍક્સેસ મળશે.

Pic credit - google

Jioના 19 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ડેટા સિવાય અન્ય કોઈ લાભ નહીં મળે.

Pic credit - google