AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs RR: ટીમ છે કે ભૌકાલ ! સનરાઇઝર્સે IPL 2025 માં મેદાનમાં ઉતરતાની સાથે કરી દીધો કમાલ, તોડશે પોતાનો જ રેકોર્ડ !

આઈપીએલમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ હૈદરાબાદના નામે છે. ગયા સિઝનમાં હૈદરાબાદે RCB સામે ત્રણ વિકેટે 287 રન બનાવ્યા હતા, જે ટુર્નામેન્ટનો સૌથી વધુ સ્કોર છે.

| Updated on: Mar 23, 2025 | 6:04 PM
Share
ઇશાન કિશનની અણનમ સદી અને ટ્રેવિસ હેડની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે જીત માટે 287 રનનો લક્ષ્યાંક મૂક્યો. રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ હૈદરાબાદે ઈશાન અને હેડની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 286 રન બનાવ્યા.

1 / 5
આ IPLના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર છે. આઈપીએલમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ હૈદરાબાદના નામે છે. ગયા સિઝનમાં હૈદરાબાદે RCB સામે ત્રણ વિકેટે 287 રન બનાવ્યા હતા, જે ટુર્નામેન્ટનો સૌથી વધુ સ્કોર છે.

2 / 5
પ્રથમ બેટિંગ કરતા અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી, પરંતુ અભિષેક આઉટ થયા પછી હેડે આક્રમક બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. હેડના આઉટ થયા પછી, એવું લાગતું હતું કે હૈદરાબાદની ઇનિંગ્સ ધીમી પડશે, પરંતુ ઇશાને જોરદાર બેટિંગ કરી અને 45 બોલમાં સદી ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી.

3 / 5
આ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઇશાનની ડેબ્યૂ મેચ હતી. ઈશાન 47 બોલમાં 11 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 106 રન બનાવીને અણનમ પાછો ફર્યો.

4 / 5
સનરાઇઝર્સ માટે હેડે 31 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા, જ્યારે હેનરિક ક્લાસેને 14 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રન, નીતિશ કુમાર રેડ્ડીએ 15 બોલમાં 30 રન, અભિષેકે 11 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 24 રન અને અનિકેત વર્માએ સાત રન બનાવ્યા. રાજસ્થાન તરફથી સૌથી સફળ બોલર તુષાર દેશપાંડે હતો જેણે ત્રણ વિકેટ લીધી હતી. તેમના સિવાય મહેશ તિક્ષ્ણાએ બે વિકેટ અને સંદીપ શર્માએ એક વિકેટ લીધી.  (All Image - BCCI)

5 / 5

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. IPL ના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">