Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : પીરિયડ દરમિયાન સ્ત્રીઓમાં કેમ વધી જાય છે UTI ચેપનું જોખમ, જાણો

મહિલાઓમાં અનિયમિત માસિક ધર્મ ચક્ર, વારંવાર યૂરિનરી ટ્રૈકટ ઈન્ફેક્શન થવું સામાન્ય છે. મોટાભાગને મહિલાઓને પીરિયડ સાથે જોડાયેલી કોઈને કોઈ સમસ્યા છે.ડૉ. વિનીતા દિવાકરે જણાવ્યું હતું કે, વારંવાર થતા UTIનું પીરિયડ પર સીધી અને આડકતરી બંને પ્રકારની અસર કરી શકે છે.

| Updated on: Mar 24, 2025 | 7:33 AM
UTI શું છે? મૂત્રમાર્ગમાં સંક્રમણ ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા (જંતુઓ) પેશાબની નળીઓમાં પ્રવેશ કરે છે.

1 / 9
 તેનાથી બચવાના ઉપાયો અને લક્ષણો વિશે જાણીએ.યુટીઆઈ સામાન્ય રીતે ત્યારે થાય છે, જ્યારે બેકટરિયા મૂત્રમાર્ગના માધ્યમથી યૂરિનરી ટ્રેક્ટમાં પ્રેવશ કરે છે અને તે મૂત્રાશયમાં ફેલાય જાય છે.

2 / 9
યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શનએ એક સામાન્ય સમસ્યા છે. જે કોઈપણને અસર કરી શકે છે. તે સ્ત્રીઓને વધુ અસર કરે છે આવી સ્થિતિમાં, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેના દ્વારા તમે આનાથી બચી શકો છો.

3 / 9
તો ચાલો જાણીએ ક્યા કારણોસર યુટીઆઈ થાય છે. યુટીઆઈ સામાન્ય રીતે ત્યારે થાય છે. જ્યારે બેકટરિયા મૂત્રમાર્ગના માધ્યમથી યૂરિનરી ટ્રેક્ટમાં પ્રેવશ કરે છે અને મૂત્રાશયમાં ફેલાય જાય છે.

4 / 9
નિષ્ણાત ડૉ. શોભા ગુપ્તાએ TV9ને જણાવ્યું હતું કે UTI સીધી રીતે સ્વચ્છતા અને લાઈફસ્ટાઈલ સાથે સંબંધિત છે. "યુટીઆઈ શરીરની આખી સિસ્ટમને ખલેલ પહોંચાડે છે.

5 / 9
એવું કહેવું સંપૂર્ણપણે સાચું નથી કે ચેપ પીરિયડને સીધી અસર કરે છે પરંતુ તેની કેટલીક પરોક્ષ અસરો પણ છે.દુખાવા સિવાય યુટીઆઈ તણાવનું પણ કારણ બની શકે છે. ક્યારેક યુટીઆઈ તમારા પીરિયડ ચક્રને મોડું કરે છે

6 / 9
 જો તમે કોઈ કારણોથી વધારે સમય યૂરિન રોકીને રાખો છો. તો આ આદતને જલ્દી બદલો, આવું કરવાથી યૂરિનરી બ્લૈડરમાં સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે.આનાથી બચવા માટે ક્યારે પણ યૂરિનને વધારે સમય રોકવું જોઈએ નહી.

7 / 9
કોઈપણ પ્રકારના ચેપથી બચવા માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તેથી યૂરિન થયા પછી દર વખતે તમારા પ્રાઈવેટ પાર્ટને સારી રીતે સાફ કરવાનું ભૂલશો નહીં.  આ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે મૂત્રાશયના ચેપમાંથી બેક્ટેરિયા તમારી કિડનીમાં ફેલાય છે. તમને UTI ના વધુ ગંભીર લક્ષણોનો અનુભવ થઈ શકે છે જેમ કે પીઠનો દુખાવો, તાવ, શરદી અને ઉબકા આવે છે.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC

સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે

Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ

બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા

આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">