Bhramari Pranayama: ભ્રામરી પ્રાણાયામથી તમારા દિવસની કરો શરૂઆત, તમે દિવસભર સ્ટ્રેસથી દૂર રહેશો
Bhramari Pranayama Benefits: ભ્રામરી પ્રાણાયામ કરવાથી મન તરત જ શાંત થઈ જાય છે, જેનાથી માનસિક તણાવ ઓછો થાય છે. જો તમે વિદ્યાર્થી છો તો તમારે આ પ્રાણાયામ દરરોજ કરવો જોઈએ. આમ કરવાથી એકાગ્રતા વધે છે અને મન અભ્યાસ પર કેન્દ્રિત રહે છે. આ કસરત કરવાથી માઈગ્રેન અને માથાનો દુખાવો જેવી ગંભીર સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર

IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો

શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો

Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!

સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?