હરભજન સિંહ  પર ગંભીર આરોપો લાગ્યા છે

24 : March

Photo: Twitter

હરભજન સિંહને  જાતિવાદી ટિપ્પણીઓ તેમને ભારે પડી

24 : March

Photo: Twitter

 IPLમાંથી પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી

24 : March

Photo: Twitter

હરભજન સિંહ પર IPL 2025માં એક ખેલાડી પર લાઈવ કોમેન્ટ્રી દરમિયાન જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ છે

24 : March

Photo: Twitter

આ મામલો ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સાથે સંબંધિત છે

24 : March

Photo: Twitter

જેને હરભજને 'બ્લેક ટેક્સી' તરીકે સંબોધ્યો હતો

24 : March

Photo: Twitter

આ પ્રકારની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે 

24 : March

Photo: Twitter

હરભજન સિંહને કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવાની માંગ શરૂ થઈ

24 : March

Photo: Twitter

રાજસ્થાનના એક ખેલાડી પર વિવાદાસ્પદ ટિપ્પણી ભારે પડી

24 : March

Photo: Twitter

 જોફ્રા આર્ચરે IPLના ઇતિહાસનો સૌથી મોંઘો સ્પેલ ફેંક્યો 

24 : March

Photo: Twitter