24 માર્ચ 2025

ઓટો રિક્ષા ચાલકનો દીકરો IPLમાં છવાયો

IPL 2025માં પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની હાર  છતાં ટીમના યુવા બોલરને મળી વાહવાહી

Pic Credit - PTI/Instagram/Getty

આ યુવા બોલરનું નામ  વિગ્નેશ પુથુરનું છે અને  તેના પિતા ઓટો રિક્ષા  ચલાવે છે

Pic Credit - PTI/Instagram/Getty

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની મેચ પહેલા વિગ્નેશ પુથુરના નામથી  ફેન્સ અજાણ હતા

Pic Credit - PTI/Instagram/Getty

પરંતુ પહેલી જ IPL મેચમાં CSK સામે 3 વિકેટ લઈ શાનદાર પ્રદર્શન કરનાર  વિગ્નેશ પુથુર હેડલાઈન્સમાં આવી ગયો

Pic Credit - PTI/Instagram/Getty

ખાસ વાત એ છે કે  વિગ્નેશ પુથુરના પિતા  ઓટો રિક્ષા ચાલક છે

Pic Credit - PTI/Instagram/Getty

ઓટો રિક્ષા ચાલકના પુત્રએ IPLમાં નામ કમાયું હોય એવી આ બીજી ઘટના છે

Pic Credit - PTI/Instagram/Getty

વિગ્નેશ પુથુર પહેલા  ઓટો-રિક્ષા ડ્રાઈવરનો પુત્ર મોહમ્મદ સિરાજ પણ IPLમાં મોટું નામ કરી ચૂક્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

સિરાજે 2017માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને તે જ વર્ષે તેણે ભારત માટે T20 ડેબ્યૂ પણ કર્યું 3 વર્ષની અંદર સિરાજે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ-ODI રમી

Pic Credit - PTI/Instagram/Getty

વિગ્નેશ પુથુર 24 વર્ષનો છે અને તેણે પોતાની પહેલી જ IPL મેચમાં જે રીતે પ્રભાવ પાડ્યો છે તે પછી ભારતીય ટીમમાં પ્રવેશવાની તેની શક્યતાઓ વધી ગઈ છે

Pic Credit - PTI/Instagram/Getty