Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel with tv9 : ઉનાળામાં તમારા જીવનસાથી સાથે ભારતની આ રોમેન્ટિક સ્થળોની મુલાકાત લો

ઉનાળાની રજાઓમાં કાળઝાળ ગરમી હોય છે. ત્યારે મોટા ભાગના લોકોને ફરવા જવા માગતા હોય છે. કેટલાક લોકો જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા માગતા હોય છે. જેના પગલે તેઓ રોમેન્ટીક સ્થળોની શોધમાં વિદેશમાં પણ જતા હોય છે. ત્યારે ભારતમાં આવેલા આ બેસ્ટ રોમેન્ટિક સ્થળોની મુલાકાત ખાસ લેવી જોઈએ.

| Updated on: Mar 23, 2025 | 11:27 AM
ઉનાળાની રજાઓમાં મોટાભાગના લોકોને હિલસ્ટેશન ફરવા જવાનું પસંદ હોય છે. ત્યારે તમે જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગના લોકો દૂર દૂરથી મુલાકાત લેવા માટે આવતા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં આવેલી સોનમર્ગ વેલી પણ એક સુંદર અને રોમેન્ટિક સ્થળ છે. એપ્રિલમાં સોનમર્ગનું તાપમાન 2 °C થી 15 °C ની વચ્ચે હોય છે.

1 / 5
હિમાચલ પ્રદેશની સુંદર ખીણોમાં પણ ઘણા અદ્ભુત અને સુંદર સ્થળો છે. જ્યાં એપ્રિલ મહિનામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. હિમાચલની સ્પિતિ વેલી વેલી પણ એક એવું સ્થળ છે જે એપ્રિલમાં રોમેન્ટિક સ્થળ છે. એપ્રિલની કાળઝાળ ગરમીમાં ઘણા યુગલો અહીં હનીમૂન માટે પણ આવે છે. એપ્રિલમાં અહીંનું તાપમાન 7 °C થી 20 °C ની વચ્ચે રહે છે. સ્પિતિ વેલીમાં ચંદ્રતાલ તળાવ સહિતના સ્થળો આવેલા છે.

2 / 5
ઉનાળાની રજાઓમાં તમે પણ રોમેન્ટિક સ્થળોએ ફરવા જવા માગતા હોવ તો તમારે સિક્કિમની રાજધાની ગંગટોક જવુ જોઈએ. ગંગટોકમાં વિશ્વભરના પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે.વાદળોથી ઢંકાયેલા ઊંચા પર્વતો, ગાઢ જંગલો અને તળાવો અને ધોધ ગંગટોકની સુંદરતામાં વધારો કરે છે. ગંગટોકને પૂર્વ ભારતનું રોમેન્ટિક સ્થળ પણ માનવામાં આવે છે. ગંગટોકમાં, તમે ત્સોમગો તળાવ, એન્ચે મઠ, તાશી વ્યૂ પોઈન્ટ અને હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક જેવા સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો.

3 / 5
સમુદ્ર સપાટીથી 8 હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર આવેલું ચોપટા ઉત્તરાખંડમાં આવેલું છે. હિમાલયના ખોળે આવેલું ચોપટા તેની સુંદરતા તેમજ રોમેન્ટિક સ્થળ તરીકે જાણીતું છે. એપ્રિલ મહિનામાં ચોપટાનું તાપમાન ઓછામાં ઓછું 2°C અને મહત્તમ 15°C હોય છે, તેથી ઘણા યુગલો અહીં હનીમૂન માટે અને ક્વોલીટી ટાઈમ પસાર કરવા માટે આવે છે. ચોપટામાં તમે તુંગનાથ મંદિર, દેવરિયા તાલ અને ચંદ્રશિલા ટ્રેક જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

4 / 5
જો તમે એપ્રિલમાં દક્ષિણ ભારતમાં ફરવા માટે એક અદ્ભુત અને સુંદર સ્થળ શોધી રહ્યા છો તો તમારે કૂર્ગની મુલાકાત લઈ શકો છો. કુર્ગને કર્ણાટકનું એક સુંદર અને રોમેન્ટિક હિલ સ્ટેશન માનવામાં આવે છે. કુર્ગની સુંદર ખીણોમાં ઘણા વિલા અને રિસોર્ટ છે. કુર્ગમાં તમે એબી ફોલ્સ, હોનનામના કેર લેક અને વોટર ફોલ્સ જેવી સુંદર જગ્યાને એક્સપ્લોર કરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

g clip-path="url(#clip0_868_265)">