અભિનેત્રીએ એક જ ફિલ્મમાં 30 KISS સીન આપ્યા છતાં તેનું કરિયર ફ્લોપ રહ્યું, જાણો કોણ છે આ અભિનેત્રી

બોલિવુડની એક એવી અભિનેત્રી જે પહેલી ફિલ્મથી નેશનલ ક્રશ બની ગઈ છે. સાઉથની ફિલ્મોમાં પણ અભિનેત્રીએ ખુબ કામ કર્યું છે. પરંતુ ધીમે ધીમે તેની લોકપ્રિયતા ઓછી થવા લાગી છે. તો ચાલો એક ફિલ્મમાં 30 કિસ સીન આપનાર અભિનેત્રી કોણ છે.

| Updated on: Jan 03, 2025 | 5:01 PM
 બોલિવુડમાં એવી અનેક અભિનેત્રાઓ છે. જેનું શરુઆતની કરિયર ખુબ જ સુંદર રહ્યું પરંતુ ધીમે ધીમે તે ઈન્ડસ્ટ્રીમાંથી ગુમ થતી જોવા મળી હતી. આ અભિનેત્રીનું નામ સોનલ ચૌહાણ છે. જેમણે જન્નત ફિલ્મથી બોલિવુડ કરિયરની શરુઆત કરી હતી.

1 / 8
સોનલ ચૌહાણ પહેલી ફિલ્મથી જ નેશનલ ક્રશ બની ગઈ છે. ત્યારબાદ તે અનેક ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી પરંતુ તેનું બોલિવુડ કરિયર કાંઈ ખાસ રહ્યું નથી.

2 / 8
સોનલ ચૌહાણએ સાઉથ ઈન્ડિસ્ટ્રીનો સહારો લીધો અને તેમાં પણ ખુબ એક્ટિવ રહી હતી. એક હિન્દી ફિલ્મમાં તેમણે 30 કિસ સીન આપી ચર્ચામાં રહી હતી. તેમ છતાં તે બોલિવુડમાં ટકી શકી નહિ. તો આ ફિલ્મ કઈ હતી અને સોનલ ચૌહાણનું ફિલ્મી કરિયર કેવું રહ્યું ચાલો જાણીએ.

3 / 8
 16 મે 1987માં નોઈડામાં સોનલ ચૌહાણનો જન્મ થયો હતો. તેમણે નોઈડાની જ દિલ્હી પબ્લિક સ્કુલમાં  અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે દિલ્હીની ગાર્ગી કોલજથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સોનલે 2005માં મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીત્યો હતો અને આ ટાઈટલ જીતનાર સોનલ પ્રથમ ભારતીય છે.

4 / 8
સોનલ પહેલી વખત હિમેશ રેશમિયાના આલ્મબ આપકા  સુરુરનું ગીત સમજોનામાં જોવા મળી હતી. ત્યારબાદ ફિલ્મ જન્નતમાં પહેલી વખત ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ખુબ હિટ રહી હતી. ત્યારબાદ સોનલ અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ સફળ રહી નહિ.

5 / 8
2013માં નીલ નિતિન મુકેશની સાથે અભિનેત્રી જોવા મળી હતી, પરંતુ આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી.  આ ફિલ્મમાં 30 કિસ સીન આપ્યા હતા. 3G ફિલ્મમાં અનેક બોલ્ડ સીન પણ આપ્યા હતા તેમ છતાં ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.

6 / 8
3G ફિલ્મ એટલા માટે ચર્ચામાં રહી હતી કારણ કે, આ ફિલ્મે ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતની ફિલ્મ મર્ડરના કિસ સીનના રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આ ફિલ્મમાં 20 કિસ સીન હતા અને ફિલ્મ  3Gમાં 30 કિસ સીન હતા.

7 / 8
સોનલ ચૌહાણે સાઉથ સિનેમા, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ફિલ્મો આપી છે. તેની પહેલી તેલુગુ ફિલ્મ રેનબો હતી જે હિટ રહી હતી. ત્યારબાદ તેમણે નાગાર્જુન, પ્રભાસ અને રવિ તેજા સાથે હિટ ફિલ્મો આપી હતી. સોનલ ચૌહાણ પણ સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે. આ સિવાય સોનલ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને ચાહકો માટે વીડયો અને ફોટો શેર કરતી રહે છે.

8 / 8
Follow Us:
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ

g clip-path="url(#clip0_868_265)">