BSNL લાવ્યું રુ 250થી પણ ઓછી કિંમતનો પ્લાન ! 45 દિવસ સુધી ફ્રી ડેટા અને ફ્રી કોલિંગ

તમને જણાવી દઈએ કે Jio, Airtel અને Vi ગ્રાહકોને મોંઘા રિચાર્જ પ્લાનમાં પણ 28 કે 30 દિવસની વેલિડિટી આપી રહી છે, ત્યારે સરકારી કંપની ગ્રાહકોને 40 દિવસથી વધુની વેલિડિટીનો પ્લાન લોન્ચ કર્યો છે.

| Updated on: Sep 06, 2024 | 11:40 AM
હાલમાં BSNL ટેલિકોમ સેક્ટરમાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. જ્યારથી Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે, BSNL મુશ્કેલીમાં છે. કંપનીનો યુઝર બેઝ ઝડપથી વધ્યો છે અને તેને જાળવી રાખવા માટે કંપની નવા પ્લાન લાવી રહી છે. સરકારી ટેલિકોમ કંપની ફરી એકવાર લોકો માટે ફેવરિટ બની રહી છે. BSNL હવે આવી વેલિડિટી ઓફર લઈને આવ્યું છે જેનાથી યુઝર્સના ઘણા ટેન્શનનો અંત આવ્યો છે.

1 / 7
તમને જણાવી દઈએ કે Jio, Airtel અને Vi ગ્રાહકોને મોંઘા રિચાર્જ પ્લાનમાં પણ 28 કે 30 દિવસની વેલિડિટી આપી રહી છે, ત્યારે સરકારી કંપની ગ્રાહકોને 40 દિવસથી વધુની વેલિડિટીનો પ્લાન લોન્ચ કર્યો છે. આ જ કારણ છે કે લોકો સસ્તા રિચાર્જ પ્લાન માટે તેમના નંબર BSNL પર પોર્ટ કરી રહ્યા છે. ગ્રાહકોને આકર્ષવા માટે, કંપનીએ તેના 4G નેટવર્કને સ્થિર કરવાની ગતિ વધારી છે.

2 / 7
BSNL એ તેના પોર્ટફોલિયોમાં રૂ. 249નો શાનદાર રિચાર્જ પ્લાન સામેલ કર્યો છે. કંપનીનો આ પ્લાન તમને ઘણી શાનદાર ઑફર્સ આપે છે. આમાં તમને 45 દિવસની લાંબી વેલિડિટી મળે છે. તમે ઓછા ખર્ચે 45 દિવસ માટે કોઈપણ નેટવર્કમાં અમર્યાદિત કૉલિંગ કરી શકો છો. ફ્રી કોલિંગની સાથે તમને દરરોજ 100 SMS પણ મળે છે.

3 / 7
BSNLના આ પ્લાનમાં તમને સારી ડેટા ઓફર પણ મળે છે. કંપની તેના ગ્રાહકોને 45 દિવસ માટે 90GB ડેટા આપે છે. તમે દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. Jio, Airtel અને Viની યાદીમાં તમને આટલો સસ્તો રિચાર્જ પ્લાન નહીં મળે. જો તમે આ પ્લાનના ફાયદા સાંભળ્યા પછી લેવાની તૈયારી કરી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે આ એક ફર્સ્ટ રિચાર્જ કૂપન એટલે કે FRC પ્લાન છે. આ પ્લાનનો ફાયદો ફક્ત નવા યુઝર્સ માટે જ છે.

4 / 7
જ્યારે Jio કંપની 299માં 28 દિવસની વેલિડિટી વાળો પ્લાન ઓફર કરી રહી છે જેમાં પણ દરરોજના 1.5 GBની સાથે અનલિમિટેડ કોલિંક અને 100 SMS ફ્રી મળશે.

5 / 7
જ્યારે Vi 299માં 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1 GB ડેટા ઓફર કરી રહી છે, આ સાથે અનલિમિટેડ કોલિંક અને 100 SMS ફ્રી મળશે.

6 / 7
Airtel પણ Viની જેમ જ 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1 GB ડેટા ઓફર કરી રહ્યું છે, આ સાથે અનલિમિટેડ કોલિંક અને 100 SMS ફ્રી મળશે

7 / 7
Follow Us:
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર

ગણેશ વિસર્જન એક બાજુ રહ્યુ અને વાસણા સોગઠી ગામેથી ઉઠી એકસાથે 8 અર્થીઓ

ચાલતી ટ્રેન પર ચલાવી સાયકલ, Watch Stunt Video

g clip-path="url(#clip0_868_265)">