અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ કઈ કારના છે શોખીન, આ કપલ પાસે છે આ 5 મોંઘી કાર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન તો બધાને યાદ જ હશે, પરંતુ શું તમને આ કપલનું કાર કલેક્શન ખબર છે ? શું તમે જાણો છો કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કઈ લક્ઝરી કારના શોખીન છે ? ત્યારે આ લેખમાં અમે તમને અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ કઈ કારના શોખીન છે તે અંગે જણાવીશું.

| Updated on: Jul 25, 2024 | 9:08 PM
BMW i8: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પાસે BMW i8 છે. આ કારમાં હાઇબ્રિડ એન્જિન સાથે 1.5 લિટરનું એન્જિન છે, જે 228bhp પાવર અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની કિંમત 2.62 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. (Image - BMW)

1 / 5
Mercedes-Benz S-Class : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પાસે મર્સિડીઝ-બેન્ઝ એસ ક્લાસ W221 મોડલ છે, જે હાલમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. એસ ક્લાસના આ મોડલની શરૂઆતની કિંમત રૂ. 1.76 કરોડ (એક્સ-શોરૂમ) છે. (Image - Mercedes)

2 / 5
Mercedez-Benz G63 AMG : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પાસે મર્સિડીઝ-બેન્ઝ જી વેગન પણ છે. આ કારમાં 4.0 લિટર V8 એન્જિન છે, જે 577bhp પાવર અને 850Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની કિંમત 4 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. (Image - Mercedez)

3 / 5
Bentley Continental GTC : અહેવાલો અનુસાર, મુકેશ અને નીતા અંબાણીએ આ કાર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટને સગાઈની ભેટ તરીકે આપી છે. આ કારની કિંમત રૂ. 3.71 કરોડ (એક્સ-શોરૂમ) છે અને આ કારમાં 6 લીટરનું W12 એન્જિન છે જે 626bhpનો પાવર જનરેટ કરે છે. (Image - Bentley)

4 / 5
Range Rover Vogue : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ રેન્જ રોવર વોગની માલિકી ધરાવે છે. જેની શરૂઆતની કિંમત રૂ. 2.38 કરોડ (એક્સ-શોરૂમ) છે. આ કાર ત્રણેય વિકલ્પોમાં આવે છે - પેટ્રોલ, ડીઝલ અને હાઇબ્રિડ. (Image - Land Rover)

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">