Ahmedabad : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટની સતત 50 લાખ માનવ કલાકો સુધી સલામત અને ઝડપી કામકાજની સિદ્ધિ
Ahmedabad: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટે લોસ્ટ ટાઈમ ઈન્ડરીઝ (LTI) વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા બે મહિનામાં નવિનીકરણના વિવિધ કાર્યોમાં ઍરપોર્ટે મુસાફરો અને કર્મચારીઓની સલામતી માટે પ્રતિબદ્ધતા જાળવી રાખી છે.
Most Read Stories