Walking vs treadmill : ટ્રેડમિલ પર ચાલવું કે બહાર જોગિંગ કરવું, વજન ઘટાડવા માટે કયું સારું છે?
Walking vs treadmill : આજના જમાનામાં વજન ઘટાડવું એક મુશ્કેલ કામ બની ગયું છે. આધુનિક લાઈફસ્ટાઈલ કલાકો સુધી એક જગ્યાએ બેસીને સ્ક્રીન પર કામ કરવું. બિનઆરોગ્યપ્રદ ખોરાક, આજકાલ લોકો તેલયુક્ત, મસાલેદાર અને વધુ કેલરીવાળા ખોરાક લે છે અને કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરતા નથી, જેના કારણે ઘણા લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. પરંતુ તેને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. સ્થૂળતા ઘટાડવી માત્ર શારીરિક સુંદરતા જાળવવા માટે જરૂરી નથી, પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે સ્થૂળતા ડાયાબિટીસ અને હાઈ બીપી જેવી અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
Most Read Stories