15 એપ્રિલ 2025

ધોનીના નામે IPLમાં  200 થી કેચનો રેકોર્ડ  

ધોની IPL ઈતિહાસમાં  200 થી વધુ કેચ પકડનાર પ્રથમ ખેલાડી બની ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ 14 એપ્રિલે LSG સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં ફીલ્ડર તરીકે  ધોનીએ અત્યાર સુધીમાં  201 કેચ લીધા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફીલ્ડર તરીકે સૌથી વધુ કેચ મામલે ધોની બાદ બીજા ક્રમે દિનેશ કાર્તિક છે, જેણે  182 કેચ લીધા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

126 કેચ સાથે  એબી ડી વિલિયર્સ આ મામલે ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચોથા સ્થાને રોબિન ઉથપ્પા છે જેણે 124 કેચ પકડ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિદ્ધિમાન સાહા 118 કેચ સાથે પાંચમા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એ સ્પષ્ટ છે કે હાલના ખેલાડીઓમાં એવો કોઈ નથી જે ધોનીને ટક્કર આપી શકે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM