AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનિલ કપુરને 18 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મમાંથી મળી રહ્યા છે પૈસા, જુઓ ફોટો

બોલિવુડ સ્ટાર અનિલ કપુરે હાલમાં એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, 2008માં આવેલી ફિલ્મ સ્લમડોગ મિલિયનેયર માટે પોતાની ફીને લઈ ખુલાસો કર્યો છે. આજે પણ આ ફિલ્મમાંથી તેને દર વર્ષે લાખો રુપિયાની રોયલ્ટી મળે છે.

| Updated on: Mar 15, 2026 | 12:24 PM
Share
બોલિવુડમાં હંમેશા કહેવામાં આવે છે કે, એક હિટ ફિલ્મ માત્ર રિલીઝ વખતે જ નહી પરંતુ વર્ષો સુધી કલાકારોની જિંદગી બદલી નાંખે છે. આવો જ અનુભવ દિગ્ગજ અભિનેતા અનિલ કપુરે શેર કર્યો છે.

1 / 6
બોલિવુડ અભિનેતા અનિલ કપુરે જણાવ્યું કે, 18 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મની રોયલટીના પૈસા આજે પણ તેને મળી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે,ફિલ્મ રિલીઝ થતાં પહેલા તેને કોઈ ચાર્જ મળ્યો ન હતો.

2 / 6
અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે ફિલ્મનું નામ છે સ્લમડોગ મિલેનિયર , જે વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. આખી દુનિયામાં આ ફિલ્મને શાનદાર સપોર્ટ મળ્યો હતો. આ ફિલ્મે માત્ર બોક્સ ઓફિસ પર જ નહી પરંતુ ઓસ્કર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

3 / 6
 ફિલ્મમાં અનિલ કપુરે એક ટીવી શો ગેમ હોસ્ટનું પાત્ર નિભાવ્યું હતુ. જે ભલે નાનો રોલ હતો પરંતુ લોકોને ખુબ પસંદ આવ્યો હતો. અભિનેતાએ હાલમાં  આ ફિલ્મ માટે તેને અંદાજે 3 લાખ રુપિાથી વધારેનો ચેક મળ્યો છે.

4 / 6
 અનિલ કપૂરે એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તેણે આ ફિલ્મ કરી હતી, ત્યારે તેણે પૈસા માટે કરી હતી. અભિનેતાએ કહ્યું કે તે ફિલ્મ દ્વારા કંઈક શીખવા માંગે છે, અને ફિલ્મની ટીમે પોતે જ તેને કહ્યું હતું કે તેઓ તેને અફોર્ડ કરી શકે તેમ નથી.

5 / 6
અનિલ કપૂર માટે, આ ફિલ્મ તેમની કારકિર્દીમાં એક વળાંક સાબિત થઈ. સ્લમડોગ મિલિયોનેરે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી અને વિશ્વભરના ચાહકોમાં તેમને લોકપ્રિય બનાવ્યા.

6 / 6

આજે પણ ચાહકોને પસંદ આવે છે અનિલ કપુરની એક્ટિંગ, બોલિવુડમાં ફિટ છે કપુર પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો

દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ

અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી

ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત

ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !

Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો

બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

g clip-path="url(#clip0_868_265)">