AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 27 વર્ષ પછી માતા-પિતા થઈ રહ્યા છે અલગ, તો દીકરાએ પોતાનું નામ બદલ્યું

Thalapathy Vijay Divorce : થોડા સમય પહેલા થલાપતિ વિજય અને સંગીતાના છુટાછેડાની ચર્ચા ચારેબાજુ થતી હતી. આના પર અનેક લોકોનું રિએક્શન પણ સામે આવ્યું હતુ. 25 વર્ષના લગ્ન તૂટ્યા બાદ હવે બાળકોની પણ આ મામલે એન્ટ્રી થઈ છે. તેમના દીકરાએ પિતાનું નામ દુર કરી માતાનું નામ જોડ્યું છે.

| Updated on: Mar 15, 2026 | 1:11 PM
Share
સાઉથ સુપરસ્ટાર હાલમાં ખુબ ચર્ચામાં છે. હાલમાં તેની પત્ની સંગીતાએ છુટાછેડાની અરજી આપી છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. સંગીતાએ વિજય પર અન્ય મહિલા સાથે તેના પર લગ્નેત્તર સંબંધો હોવાનો આરોપ છે. 25 વર્ષના લગ્નજીવન પછી તેમના સંબંધો તૂટવાથી બધાને આઘાત લાગ્યો.

1 / 7
આ દરમિયાન, તેમના પુત્રની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે પોતાના નામમાં ફેરફાર કર્યો છે.માતા-પિતાના અલગ થવાની અફવાઓ વચ્ચે, થલાપતિ વિજયના દીકરાએ પિતાની સરનેમ બદલીને માતાની સરનેમ અપનાવી છે.

2 / 7
થલાપતિ વિજયના દીકરા જેસન સંજયે પોતાના નામમાં મોટો ફેરફાર કર્યો છે. પહેલા તેનું નામ જેસન સંજય હતુ પરંતુ હવે તેમણે જેસ સંજય એસ કર્યું છે. તેના પિતાનું નામ દુર કરતા લોકોમાં ચર્ચા વધુ તેજ બની છે. કેટલાક લોકોનું માનવું છે કે, આ દીકરાનું માતાનું નામ અપનાવવું એનો મતલબ કે દીકરો માતા સાથે છે.

3 / 7
તમને જણાવી દઈએ કે, જેસન ફિલ્મ ડાયરેક્ટર બનવા માંગે છે. જ્યારે માતા-પિતાનો ઝગડો થાય છે તો બાળકો સૌથી વધારે ચિંતામાં રહે છે. તેના પર વધારે પ્રભાવ પડે છે અને તેઓ દુખી થાય છે. જેસને સોશિયલ મીડિયા પર તેના પિતાને અનફોલો પણ કરી દીધા છે.

4 / 7
તમને જણાવી દઈએ કે, વિજય અને સંગીતાના 2 બાળકો છે. દીકરો જેસન અને દીકરી દિવ્યા સાશાય પરિવાર પહેલા ખુશીથી રહેતો હતો. પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. બાળકો તેમના માતાપિતા વચ્ચે ફસાઈ જાય છે અને તેમને નિર્ણયો લેવામાં મુશ્કેલી પડે છે.

5 / 7
 થલાપતિ વિજય હાલમાં એક લગ્નમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે અભિનેત્રી તૃષા પણ જોવા મળી હતી. આ બાદ બંન્નેની અફવાની ચર્ચા ચારે બાજુ થવા લાગી હતી.

6 / 7
તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય અને તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ 27 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહ્યા છે. સંગીતાએ 2025 માં ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં કથિત લગ્નેત્તર સંબંધો અને મતભેદોનો ઉલ્લેખ કરીને છૂટાછેડા માટે અરજી કરી હતી. આ દંપતીએ 1999માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે. (All photo : tv 9)

7 / 7

27 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લઈ રહેલા થલાપતી વિજયના પરિવાર વિશે જાણીએ અહી ક્લિક કરો

Follow Us
મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, જુઓ-Video

Local Body Election Breaking: મતદાન શરૂ થતા EVM ખોટકાયા

આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ

આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે

ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા

ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો

વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને

ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video

સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ

AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">