સુરતમાં કોમર્શિયલ ગેસના બાટલાની અછતને પગલે સમુહ લગ્નમાં ભોજન માટે લાકડાનો ઉપયોગ કરાયો. ઉત્તર ભરતીય સમૂહ વિધવા સમિતિ આયોજિત લગ્ન સમારંભમાં લાકડાના ચૂલા પ્રગટ્યા. 15 હજારથી વધુ લોકોનું ભોજન ચૂલા પર તૈયાર થયું. સમૂહ લગ્નના મેનૂની વાનગી પણ ઘટાડવામાં આવી.