AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કર્યા, ચાહકોના નેચરલ સ્ટારનો આવો છે પરિવાર

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નેચરલ સ્ટાર કહેવાતા અભિનેતા નાની ઘણા સમયથી ફિલ્મ 'ધ પેરેડાઈઝ'ની રિલીઝને લઈને ચર્ચામાં છે, જેમાં અભિનેતાનો એક અલગ અવતાર જોવા મળી રહ્યો છે. તો આજે આપણે નાનીના પરિવાર વિશે વાત કરીશુ.

| Updated on: Mar 15, 2026 | 6:57 AM
Share
નાનીનું સાચું નામ નવીન બાબુ ઘંટા છે, જેમને 'નેચરલ સ્ટાર' તરીકે પણ ઓળખવામાં આવે છે. નાની એક એવો સ્ટાર છે. જેમણે તેના કરિયરમાં મોટાભાગની હિટ ફિલ્મો આપી છે.

1 / 13
ઘંટા નવીન બાબુ એક ભારતીય અભિનેતા અને નિર્માતા છે જે મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે. તેઓ સૌથી વધુ કમાણી કરતા અને સૌથી લોકપ્રિય ભારતીય અભિનેતાઓમાંના એક છે,

2 / 13
નાનીનો પરિવાર જુઓ

નાનીનો પરિવાર જુઓ

3 / 13
નાનીને બે નંદી પુરસ્કારો, ત્રણ ફિલ્મફેર પુરસ્કારો દક્ષિણ અને ચાર SIIMA પુરસ્કારો સહિત અનેક એવોર્ડ મળ્યા છે.નાનીનું આખું નામ ઘંટા નવીન બાબુ છે.

4 / 13
સ્ટાર નાની છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ધ પેરાડાઈઝની રિલીઝને લઈ ચર્ચામાં છે.  ફિલ્મના એક ગીત માટે 5 દિવસમાં એક સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. તો આજે આપણે નાની જે ઘંટા નવીન બાબુ તરીકે પણ ઓળખાય છે. તેના પરિવાર વિશે જાણીશુ.

5 / 13
નાનીનો જન્મ 24 ફેબ્રુઆરી 1984ના રોજ એક તેલુગુ હિન્દુ પરિવારમાં થયો હતો અને તેમનો ઉછેર હૈદરાબાદમાં થયો હતો. તેમનો પરિવાર આંધ્રપ્રદેશના ચલ્લાપલ્લીનો છે.

6 / 13
નાનીએ તેમનું શાળાકીય શિક્ષણ સેન્ટ અલ્ફોન્સા હાઇ સ્કૂલ, હૈદરાબાદમાંથી કર્યું હતું અને પછી નારાયણ જુનિયર કોલેજ, એસઆર નગરમાંથી ઇન્ટરમીડિયેટ કર્યું હતું અને પછી સિકંદરાબાદની વેસ્લી ડિગ્રી કોલેજમાંથી સ્નાતક થયા હતા.

7 / 13
પાંચ વર્ષના રિલેશન પછી નાનીએ 27 ઓક્ટોબર 2012ના રોજ વિશાખાપટ્ટનમમાં સોફ્ટવેર એન્જિનિયર અંજના યેલવર્તી સાથે લગ્ન કર્યા હતા.તેમના પુત્ર અર્જુનનો જન્મ 2017માં થયો હતો

8 / 13
નાનીએ 2008માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ અષ્ટા ચમ્માથી શરૂઆત કરી હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી, અને અલા મોદલાઈન્ડી (2011) સાથે સફળતા મેળવી હતી.

9 / 13
તેમણે પિલ્લા જમીનદાર (2011), ઈગા (2012) અને યેવડે સુબ્રમણ્યમ (2015) જેવી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો, જેનાથી તેમની કારકિર્દી વધુ મજબૂત બની

10 / 13
 તેમણે યેતો વેલીપોયિંધી માનસુ (2012) માટે શ્રેષ્ઠ અભિનેતાનો નંદી એવોર્ડ જીત્યો હતો.

11 / 13
સાઉથના નેચુરલ સ્ટાર તરીકે ફેમસ અભિનેતાને સાઉથમાં નાનીનું ટેગ મળ્યું છે.

12 / 13
કારણ કે, તે દરેક ફિલ્મોમાં અલગ અલગ પાત્રમાં જોવા મળ્યા છે. આ કારણે લોકો તેને નેચુરલ સ્ટાર કહે છે. આરજેનું કામ પણ કરી ચૂક્યા છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, જુઓ-Video

Local Body Election Breaking: મતદાન શરૂ થતા EVM ખોટકાયા

આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ

આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે

ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા

ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો

વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને

ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video

સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ

AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">