ગગનયાન મિશન માટે ક્યારે થશે પ્રથમ ટ્રાયલ?

16/10/2023 

 Image - ISRO

ISROએ ગગનયાન મિશનને લઈને મોટી જાહેરાત કરી છે

ISROએ સોશિયલ મીડિયા પર ગગનયાન મિશનના પ્રથમ ટેસ્ટની તારીખ જાહેર કરી છે

21 ઓક્ટોબરે ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ મોકલવામાં આવશે

ISROના જણાવ્યા અનુસાર, આવા 3 ટેસ્ટ બાદ જ અવકાશયાત્રીને આ મિશનમાં મોકલાશે

ગગનયાન મિશનની ટેસ્ટ ફ્લાઈટ હરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ઉડાન ભરશે

રિપોર્ટ અનુસાર, આ ફ્લાઈટ અંતરિક્ષયાત્રી જે ફ્લાઈટમાં મોકલવાના છે (ક્રૂ મોડ્યુલ) તેનાથી અલગ હશે

પરીક્ષણ માટે મોકલાઈ રહેલી આ ફ્લાઈટનું વાતાવરણ ક્રૂ મોડ્યુલ ફ્લાઈટથી અલગ હશે

ગગનયાન માટે ISROએ ઓગસ્ટમાં જે ડ્રેગ પેરાશૂટ ટેસ્ટ કર્યો હતો તે સફળ રહ્યો હતો

ગાઝા પટ્ટી સૌથી વધુ વસ્તી ગીચતાની સાથે સૌથી ગરીબ વિસ્તાર પણ છે