15 વર્ષથી નથી મેળવી શક્યા IPL ટ્રોફી, છતા આ મામલે ચેમ્પિયન બન્યા વિરાટ કોહલી અને RCB
વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છેલ્લા 15 વર્ષથી આઈપીએલનું ટાઈટલ જીતી શકી નથી. તેમને લઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાયરલ થતા હોય છે. પણ આજ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને તેની ટીમ ચેમ્પિયન છે.
Latest News Updates
Most Read Stories