AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Barking Reasons : તમને જોઈને શ્વાન કેમ ભસે છે? તમે નહીં જાણતા હોવ સાચું કારણ

ઘણા લોકો માને છે કે Dog તો એમ જ ભસતા રહે છે, પરંતુ હકીકતમાં એવું હંમેશા નથી હોતું. Dogનું ભસવું ઘણી વખત કોઈ ખાસ કારણ તરફ ઈશારો કરતું હોય છે. જો કોઈ Dog વારંવાર અથવા તમને જોઈને જ ભસતો હોય, તો તેને અવગણવું યોગ્ય નથી. સમયસર સમજદારી અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

| Updated on: Dec 21, 2025 | 10:07 PM
Share
તમે ઘણીવાર જોયું હશે કે કેટલાક Dog ચોક્કસ લોકોને જોતાં જ ભસવાનું શરૂ કરી દે છે. એ સમયે તેઓ આક્રમક પણ દેખાઈ શકે છે. પરંતુ આ વર્તન પાછળનું સાચું કારણ શું છે? મોટા ભાગના લોકો આ વાત જાણતા નથી. ચાલો સમજીએ કે Dog આવું કેમ કરે છે.

1 / 5
Dogની ઇન્દ્રિયો માનવ કરતાં અનેક ગણી વધુ સક્રિય હોય છે. તેઓ વ્યક્તિની હિલચાલ, શરીરભાષા અને વર્તનને તરત જ સમજી જાય છે. Dog માનવીની ગતિવિધિઓ પર ખૂબ નજીકથી નજર રાખે છે, તેથી તેઓ લોકોને સરળતાથી ઓળખી શકે છે. આ કારણે જ, કેટલાક લોકોને જોઈને જ તેઓ ચેતવણીરૂપે ભસવા લાગે છે.

2 / 5
જો તમે Dogની સામે શાંતિથી, આત્મવિશ્વાસપૂર્વક અને નિર્ભયતાથી ચાલો છો, તો તેના ભસવાની શક્યતા ઓછી રહે છે. પરંતુ જો તમારી ચાલમાં ડર, ગભરાટ કે અચાનક હિલચાલ દેખાય, તો Dog તેને ખતરા તરીકે લે છે. આવા સંજોગોમાં Dog તરત જ ભસવાનું શરૂ કરે છે, કારણ કે તેને પોતાને જોખમમાં હોવાનો અહેસાસ થાય છે.

3 / 5
Dogની યાદશક્તિ પણ ખૂબ તેજ હોય છે. તેઓ ભૂતકાળની ઘટનાઓ લાંબા સમય સુધી યાદ રાખે છે. જો કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં Dogને માર્યો હોય, ડરાવ્યો હોય અથવા નુકસાન પહોંચાડ્યું હોય, તો Dog તે વ્યક્તિને ઓળખીને ફરીથી ભસે છે. આ તેનો સ્વાભાવિક બચાવ પ્રતિક્રિયા હોય છે.

4 / 5
સામાન્ય રીતે, Dog ત્યારે ભસે છે જ્યારે તેને કોઈ વ્યક્તિથી ખતરો અનુભવાય. ભસવું એ તેનો પોતાને સુરક્ષિત રાખવાનો એક ઉપાય છે. પરંતુ જો Dog ભસતો હોય, તો ગભરાવાની જરૂર નથી. શાંતિ રાખો અને સમજદારીપૂર્વક વર્તન કરો. એકવાર Dog તમને ઓળખી લે અને તમને ખતરા તરીકે ન માને, તો તે તમારો મિત્ર પણ બની શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી મહિતી માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)

5 / 5

ઘરે તમારા Pet Dog ને એકલું મૂકવાના છો, તો જાણી લો કેવી તૈયારી કરવી જરૂરી

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video

મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો

ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર

અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત

મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ

રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video

ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે

આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી

ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી

g clip-path="url(#clip0_868_265)">