AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Forecast 2025 : ક્રિસમસ પર આ સ્ટોક તમે ખરીદી શકો છો, જાણો ક્યા છે આ સ્ટોક

Stock Forecast 2025 : જો તમે પણ સ્ટોકમાં પૈસા રોકાણ કરવા માંગો છે. અને તમારે ક્યા સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ તેમજ ક્યા સ્ટોક તમારી પાસે છે તો વેચી દેવા જોઈએ તેના વિશે કેટલાક એક્સપર્ટે કરેલા એનાલિસિસ વિશે વાત કરીશું.

| Updated on: Dec 22, 2025 | 7:04 AM
Share
  આજે આપણે અમારી સ્ટોક ફોરકાસ્ટની સીરિઝમાં Amber Enterp અને Hexaware Techના સ્ટોક વિશે વાત કરીશું. જેના વિશે એકસપર્ટે એનાલિસિસ કર્યું છે.

1 / 6
આજે આપણે Amber Enterp સ્ટોક વિશે વાત કરીશું. આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 8,175.85 છે. આ સ્ટોક 10,129.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ5,591.00 સુધી નીચે પણ આવી શકે છે.  આ સ્ટોક પર કુલ 26 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે.

2 / 6
Amber Enterp સ્ટોક પર કુલ 26 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમાંથી 16 એકસ્પર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને તમે સ્ટ્રોંહ બાય કરો, જ્યારે 2 એક્સપર્ટે ખરીદવાનું કહી રહ્યા છે. તો 7 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહી રહ્યા છે. માત્ર 1 એક્સપર્ટ આ સ્ટોકને વેચવાનું કહી રહ્યા છે.

3 / 6
Hexaware Techના સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 807.65 છે, આ સ્ટોક પર કુલ 15 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમનું કહેવું છે કે, આ સ્ટોક 950.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ આ સ્ટોક 700.00 સુધી નીચે પણ આવી શકે છે.

4 / 6
Hexaware Tech સ્ટોક પર 15 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. 15 એક્સપર્ટમાંથી 12 એક્સપર્ટનું કહેવું છે કે, તમે આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કહ્યું. જ્યારે એક એકસપર્ટે ખરીદવાનું અને 1 એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું છે.

5 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

6 / 6

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">