‘વિનેશની જાનને હતું જોખમ’ કોચ વોલર અકોસે કહી તે રાતની પૂરી ઘટના

Vinesh Phogat-કોચ વોલર અકોસે પૂર્વ ભારતીય રેસલર વિનેશ ફોગાટ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે વિનેશ ફોગાટે પોતાનું વધારાનું વજન ઓછું કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. અકોસે કહ્યું કે એક સમયે તેને લાગ્યું કે વિનેશ ફોગાટ કદાચ પોતાનો જીવ ગુમાવી શકે છે.

| Updated on: Aug 16, 2024 | 2:46 PM
  વિનેશ ફોગાટના કોચ વોલર અકોસે તેના વિશે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે, જે પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024)માં 50 કિગ્રા ઈવેન્ટની ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ મેડલ ચૂકી ગઈ હતી. પેરિસ ગેમ્સમાં વિનેશ ફોગાટના કોચ વોલાર અકોસે કહ્યું છે કે વજન ઘટાડવાના પ્રયાસોને કારણે વિનેશનો જીવ પણ જોખમમાં મુકાઇ ગયો હતો.

1 / 5
વોલાર અકોસે હંગેરીમાં ફેસબુક પોસ્ટમાં લખી હતી પરંતુ બાદમાં તેને હટાવી દીધી હતી. આ પોસ્ટમાં વોલાર અકોસે ભારતીય રેસલરની સમસ્યાઓનો ખુલાસો કર્યો છે. તેણે લખ્યું, "સેમિફાઇનલ પછી, મેં 2.7 કિલોગ્રામ વધી ગયું હતું. અમે એક કલાક અને 20 મિનિટ સુધી કસરત કરી, છતાં 1.5 કિલો ગ્રામ વજન રહી ગયું. બાદમાં, 50 મિનિટના સૉના(સ્ટીમ બાથ) લીધું. મધ્યરાત્રિથી સવારના 5:30 વાગ્યા સુધી, તેણે અલગ-અલગ કાર્ડિયો મશીનો પર સખત મહેનત કરી અને એક સમયે લગભગ ત્રણ-ક્વાર્ટર સુધી કુસ્તીની પ્રેક્ટિસ પણ કરી,તે દરમિયાન તે પડી ગઇ અમે તેમને ઉઠાવી, ફરી સોનામાં એક કલાક ગાળ્યો, હું આ કોઇ નાકટીય વિવરણ નથી લખી રહ્યો પણ એ સ્થિતી જોતા લાગતું હતું કે ફોગટના જીવને જોખમ છે '

2 / 5
આટલી મહેનત કરવા છતાં જ્યારે વિનેશનું વજન 100 ગ્રામ વધું આવ્યું તો તેને ગેરલાયક ઠેરવવામાં આવી. જો કે તેમ છતાં તે હિંમત હારી ન હતી. કોચ વોલર અકોસે જણાવ્યું કે તે દરમિયાન વિનેશે તેને શું કહ્યું? વિનેશે કહ્યુ કે 'કોચ તમે નિરાશ ન થાવ,મે દૂનિયાના બેસ્ટ કુસ્તીબાજને હરાવી છે. મે પોતાનું લક્ષ્ય મેળવ્યું છે.મે સાબિત કરી દિધું છે કે હું બેસ્ટ પહેલવાન માંથી એક છું.મેડલ તો માત્ર એક વસ્તુ છે , આપણું પ્રદર્શન વધારે મહત્વનું છે'

3 / 5
વિનેશ ફોગાટ ઓલિમ્પિક મેડલ્સને કેટલું મહત્વ આપે છે તેના પર ભાર મૂકતા, કોચે ગયા વર્ષે કુસ્તી વિરોધને યાદ કર્યો, જ્યારે તેણે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક (બંને ઓલિમ્પિક મેડલ વિજેતા) સાથે હરિદ્વારમાં તેમના મેડલને ગંગામાં ડૂબાડવાનું નક્કી કર્યું હતું. અકોસે કહ્યું, 'વિનેશે સાક્ષી અને બજરંગને વિનંતી કરી હતી કે તેઓ તેમના મહેનતથી મેળવેલા ઓલિમ્પિક મેડલ નદીમાં ન ફેંકે. વિનેશે તેને રાખવા વિનંતી કરી કારણ કે તે ખુબ ખાસ હતા. પરંતુ તેઓએ (બજરંગ અને સાક્ષી) તેને સમજાવ્યું કે પ્રવાસ મહત્વપૂર્ણ છે અને તેના પ્રદર્શનને મેડલ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતું નથી.

4 / 5
ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ આર્બિટ્રેશન એટલે કે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ) એ વિનેશ ફોગાટની અપીલ ફગાવી દીધી હતી. તેને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ નહીં મળે.

5 / 5
Follow Us:
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા

ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી

સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત

Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી

ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ

g clip-path="url(#clip0_868_265)">